લાલબાગઃ મુંબઇના લાલબાગ વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે, જેમાં 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બે ફાયર બ્રિગેટ અને બે જંબો ટેન્કર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.
મેયર કિશોરી પેડનેકર કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં સિલિન્ડર બ્લાસટના ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા છે.