ETV Bharat / bharat

India Corona Update: કોરોનાના 24 ક્લાકમાં નવા 45 હજારથી વધુ કેસ

author img

By

Published : Jul 8, 2021, 12:43 PM IST

ભારતમાં કોરોનાની બીજી લહેર(second wave of corona)નો પ્રકોપ ધીમે-ધીમે ઓછો થઇ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યમાં લોકડાઉન અને કરફ્યૂના કારણે કોરોનાના કેસમાં ઘટાડો (decrease in corona cases) થયો છે. દેશભરમાં કોરોના વાયરસ(Corona virus) સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશન (Vaccination)અભિયાન ઝડપથી ચલાવવામાં આવી રહ્યું છે. જુલાઇ મહિનામાં ફરી એકવાર કોરોનાના કેસ ધીમે-ધીમે વધી રહ્યા છે.

India Corona Update: કોરોનાના 24 ક્લાકમાં નવા 45 હજારથી વધુ કેસ
India Corona Update: કોરોનાના 24 ક્લાકમાં નવા 45 હજારથી વધુ કેસ
  • જુલાઈમાં ફરી એકવાર કોરોનાના કેસો ધીરે ધીરે વેગ પકડતા જાય છે
  • બુધવારે દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે
  • રિકવરી રેટ વધીને 97.18 ટકા થઇ ગયો છે

નવી દિલ્હીઃ વિશ્વના અન્ય ઘણા દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરે (second wave of corona) કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણ (Infection) આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, પરંતુ જુલાઈમાં ફરી એકવાર કોરોનાના કેસો ધીરે ધીરે વેગ પકડતા જાય છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ, એક પણ દર્દીનું મુત્યુ નહીં

કોરોનાની ત્રીજી લહેરના ગંભીર સ્વરૂપો આવ્યા સામે

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાં કોરોનાના ગંભીર સ્વરૂપો જોવા મળી આવ્યા છે, જે કોરોના સંક્રમણને ઝડપથી વધારી શકે છે.

દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,60,704 છે

ભારતમાં કોરોનાના 45,892 નવા કેસ આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,07,09,557 થઇ છે. 817 નવા મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 4,05,028 થઇ ગયો છે. 44,291 નવા ડિસ્ચાર્જ બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,98,43,825 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,60,704 છે.

કુલ વેક્સિનેશનનો આંક 36,48,47,549 થયો

દેશમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસની 33,81,671 વેક્સિન લગાવવામાં આવી છે, જે બાદ કુલ વેક્સિનેશનનો આંક 36,48,47,549 થયો છે.

ગઇકાલે બુધવારે 18,93,800 સેમ્પલ ટેસ્ટ કરાયા

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)મુજબ, 7 જુલાઇ 2021 સુધી દેશમાં કોરોના માટે કુલ 42,52,25,897 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. ગઇકાલે બુધવારે 18,93,800 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.

આ પણ વાંચોઃ India Corona Update: શુક્રવારે ભારતમાં નવા 62,480 કેસ, 1,587 મોત

મંગળવારે દેશમાં કોરોનાના 34,703 નવા કેસ સામે આવ્યા હતા

ત્યાં બુધવારે દેશમાં કોરોના વાયરસ(Corona virus)ના કેસમાં વધારો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 ક્લાકમાં 43,733 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. રિકવરી રેટ વધીને 97.18 ટકા થઇ ગયો છે. મંગળવારે દેશમાં કોરોનાના 34,703 નવા કેસ સામે આવ્યા હતા, જો કે, છેલ્લા 111 દિવસમાં સૌથી ઓછા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.