ETV Bharat / bharat

મૃત્યુ પામેલા વ્યક્તિને કોર્ટે ફટકાર્યો દંડ, કારણ જાણીને તમે પણ ચોકી જશો - ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ

કેરળમાં એક વ્યક્તિના મોતના ત્રણ મહિના બાદ તેને ટ્રાફિકના નિયમોનું (dead person fined violating traffic kerala) ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં (Court charges penalty to a dead man) આવ્યો છે. જાણો શું છે સમગ્ર ઘટના...

Court charges penalty to a dead man
Court charges penalty to a dead man
author img

By

Published : Jul 1, 2022, 11:38 AM IST

કન્નુરઃ કેરળમાં એક મૃત વ્યક્તિને કોર્ટે દંડ ફટકાર્યો છે, જે પછી તે ચર્ચાનો વિષય બની (dead person fined violating traffic kerala) રહ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, તે વ્યક્તિને બેફામ ડ્રાઇવિંગ માટે દંડ કરવામાં આવ્યો છે, પરંતુ તેનું મૃત્યુ 8 માર્ચે જ થયું છે. આ વ્યક્તિનું (traffic rule violations) નામ ઓ ભાસ્કરન હતું, જે કન્નુરનો (Court charges penalty to a dead man) રહેવાસી હતો.

આ પણ વાંચો: દેશભરમાં આજથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, આ વસ્તુઓ હવે નહીં મળે

ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ: વાસ્તવમાં, ભાસ્કરન એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો, જેમાં તેની કાર ફેન્સ્ડ ( traffic rule violations) કેનાલમાં પડી હતી. આ કારણે તેને ઘણી ઈજાઓ થઈ અને 8 માર્ચે તેનું મૃત્યુ થયું. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, ભાસ્કરન પર IPCની કલમ 279 હેઠળ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો, જેના પર કોર્ટે ભાસ્કરનને દંડ ભરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: હવે ચેક અને ચેકબુક ઇશ્યુ કરતા પહેલા જોજો હો..., થશે આ નુકશાન

કોર્ટના આદેશથી ઘણું નુકસાન થયું: ભાસ્કરનના પરિવારને આ વાતની જાણ ત્યારે થઈ, જ્યારે તેમને કોર્ટની નોટિસ મળી. પરિવારજનોએ કહ્યું કે, કોર્ટના આ આદેશથી તેમને ઘણું નુકસાન થયું છે. પરિવારના સભ્યોએ કહ્યું કે, પોલીસે એફઆઈઆરમાં ભાસ્કરનના મૃત્યુને અકુદરતી ગણાવ્યું છે. આ સંબંધમાં તેમણે ડીજીપી અને મુખ્યપ્રધાનને પણ ફરિયાદ કરી છે અને આક્ષેપ કર્યો છે કે, પોલીસ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર મામલો બંધ કરવા માંગે છે. મામલો પકડતાં PWDએ કેનાલમાં અન્ય કોઈ અકસ્માતની શક્યતા ઘટાડવા માટે વાડ લગાવી છે. તેમજ લોકો દ્વારા આ આદેશના વિરોધમાં ઘણી જગ્યાએ દેખાવો પણ કરવામાં આવ્યા છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.