ETV Bharat / bharat

Corona Cases in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા

ભારતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ (Corona Cases) ઘટી રહ્યા છે. ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ (Corona New Cases) નોંધાયા છે. જ્યારે ભારતમાં કોરોનાથી સાજા થવાનો દર 97.38 ટકા થયો છે. વર્તમાનમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ 4,03,840 છે.

Corona Cases in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા
Corona Cases in India: દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા
author img

By

Published : Jul 29, 2021, 11:26 AM IST

  • ભારતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ (Corona Cases) ઘટી રહ્યા છે
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ (Corona New Cases) નોંધાયા
  • આજે ગુરૂવારે કોરોનાના નવા કેસ (Corona New Cases) 40,000ની ઉપર નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં (Corona Cases) વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરૂવારે છેલ્લા ઘણા દિવસ પછી ભારતમાં કોરોનાના નવા કેસ (Corona New Cases) 40,000ને પાર નોંધાયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય (Union Ministry of Health)ના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા છે. જ્યારે 38,465 દર્દી સાજા થયા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો- કોરોના કારણે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું : ડો. પંકજ બુચ

દેશમાં સાજા થવાનો દર 97 ટકા થયો

આરોગ્ય મંત્રાલયના (Union Ministry of Health) જણાવ્યાનુસાર, વર્તમાનમાં દેશમાં કોરોનાના સક્રિય કેસ (Corona Active Case) 4,03,840 છે. આ સાથે જ દેશમાં કોરોનાથી સાજા થવાનો દર (Corona Recovery Rate) 97.38 ટકા થયો છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 30થી પણ ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં

દેશમાં 45 કરોડથી વધુ લોકોનું કોરોના રસીકરણ (Corona Vaccination) પૂર્ણ

આપને જણાવી દઈએ કે, કોરોનાના નવા કેસ (Corona New Cases) 43,654 નોંધાયા હતા અને 640 લોકોના મોત થયા હતા. બુધવારે 5 દિવસ પછી કોરોનાના કેસ 40,000થી વધુ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય (Union Ministry of Health)ના જણાવ્યાનુસાર, 28 જુલાઈ સુધી દેશભરમાં કોરોના માટે કુલ 46,26,29,773 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. 28 જુલાઈએ એક દિવસમાં 17,28,795 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તો દેશમાં અત્યાર સુધી કુલ 45,07,06,257 લોકોનું કોરોના રસીકરણ (Corona Vaccination) થઈ ચૂક્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.