ETV Bharat / bharat

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન Tirath Singh Rawatના વિવાદાસ્પદ નિવેદનો, જુઓ - રાજકીય ગરમાવો

ઉત્તરાખંડ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત (Former Chief Minister of Uttarakhand Tirath Singh Rawat) ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન (Controversial statement) આપી ચર્ચામાં આવ્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તીરથ સિંહ રાવતના નિવેદન પર અગાઉ પણ અનેક વાર રાજકીય ગરમાવો આવ્યો હતો, જેનાથી પાર્ટીને પણ મુશ્કેલી પડી હતી.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતના વિવાદાસ્પદ નિવેદનો, જુઓ

author img

By

Published : Jul 3, 2021, 12:01 PM IST

  • ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Former Chief Minister of Uttarakhand Tirath Singh Rawat) આપ્યું રાજીનામું
  • પોતાના વિવાદાસ્પદ નિવેદન (Controversial statement)થી ચર્ચામાં રહેતા હતા તીરથસિંહ (Tirath Singh)
  • તીરથસિંહના નિવેદનથી અનેકવાર રાજકીય ગરમાવો (Political heat) આવ્યો હતો

દહેરાદૂનઃ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Former Chief Minister of Uttarakhand Tirath Singh Rawat) બંધારણીય સંકટના કારણે રાજીનામું આપી દીધું છે, પરંતુ તે પહેલા તેઓ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહ્યા છે. તેમના નિવેદન પર લોકો હસી પડ્યા હતા, જેનાથી પાર્ટી અને તેની છબી પણ ઘણી ખરડાઈ છે. પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત (Former Chief Minister of Uttarakhand Tirath Singh Rawat)તરફથી આવા નિવેદન આપવામાં આવ્યા, જેનાથી ભાજપ માટે જવાબ આપવો મુશ્કેલ બની ગયો હતો. મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે વિવાદાસ્પદ નિવેદનથી સોશિયલ મીડિયા પર તેમની સામે લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આપ્યું રાજીનામું

તીરથ સિંહની સોશિયલ મીડિયા પર અનેક વાર ટીકા થઈ ચૂકી છે

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત (Former Chief Minister of Uttarakhand Tirath Singh Rawat) મહિલાઓના પહેરવેશ અંગેના નિવેદન પર પણ ફસાયા હતા. રાજકીય દળોથી લઈ સોશિયલ મીડિયા સુધી તીરથસિંહ રાવતના નિવેદનની ટીકા થઈ હતી. સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય દળોએ કહ્યું હતું કે, મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે પોતાના નિવેદન પરત લેતા રાજ્યના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડના CM દ્વારા આપેલા નિવેદન પર પૂર્વ CMની હાંસી, કહ્યું ધન્ય છે તેમનું જ્ઞાન

પહેલી વખત મળી ખાંડ

પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત મુખ્યપ્રધાન (Former Chief Minister of Uttarakhand Tirath Singh Rawat) બન્યા પછી પોતાના વિવાદાસ્પદ નિવેદન (Controversial statement)ના કારણે સતત સમાચારમાં છે. ઉત્તરકાશીમાં પીડબ્લ્યૂડી ગેસ્ટ હાઉસ (PWD Guest House in Uttarkashi)માં કાર્યકર્તાઓને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછી આજ દિન સુધી લોકોને આપત્તિના સમયે ખાંડ નહતી મળી, પરંતુ તેમની સરકાર પહેલી વખત રાશનની સાથે ખાંડ પણ આપી રહી છે. તેમણે ઉત્તરકાશી પીડબ્લ્યૂડી ગેસ્ટ હાઉસ PWD Guest House in Uttarkashiમાં કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે મળીને રાશનની માત્રા વધારી છે, જેમાં પહેલી વખત રાજ્ય સરકારે (State Government) ખાંડને પણ શામેલ કરી છે અને કેબિનેટના પ્રસ્તાવ પછી ત્રણ મહિના સુધી રાશનની સાથે ખાંડ પણ મળશે. મુખ્યપ્રધાન તીરથે કહ્યું હતું કે, આઝાદી પછી લોકોને મુશ્કેલીના સમયે ખાંડ નહતી મળતી, પરંતુ તેમની સરકારે તમામ કાર્ડધારકો માટે 2 કિલો ખાંડ આપવાની જોગવાઈ કરી છે. જ્યારે આ અગાઉ પણ દરેક યુનિટ પર 800 ગ્રામ ખાંડ મળતી હતી.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન તીરથ સિંહ રાવતના વિવાદાસ્પદ નિવેદન પર જયા બચ્ચનનો વળતો જવાબ, કહ્યું, "વિચારીને વાત કરે...."

તીરથ સિંહે નરેન્દ્ર મોદીને ગણાવ્યા હતા રામના અવતાર

પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે (Former Chief Minister of Uttarakhand Tirath Singh Rawat) દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને ભગવાન રામનો અવતાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ત્રેતા, દ્વાપરમાં જેવા રામ, કૃષ્ણને પૂજવામાં આવતા હતા. તે રીતે જ નરેન્દ્ર મોદીને પણ ભવિષ્યમાં પૂજવામાં આવશે. આવનારા સમયમાં લોકો નરેન્દ્ર મોદીને પણ તે જ રૂપમાં માનવામાં આવશે.

તીરથ સિંહે જિન્સ પર પણ આપ્યું હતું નિવેદન

રાજધાની દહેરાદૂનમાં નશામુક્તિના એક કાર્યક્રમમાં મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે ફાટેલી જિન્સ અંગે પ્રતિક્રિયા આપી હતી. આ કાર્યક્રમનો વીડિયો પણ ખૂબ વાઈરલ થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.