ETV Bharat / bharat

Center sent alert to punjab govt : કેન્દ્રએ પંજાબ સરકારને સાવધાન રહેવા તાકીદ કરી ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા કહ્યું - પંજાબ વિધાનસભા ચૂંટણી 2022

કેન્દ્ર સરકારે પંજાબ સરકારને સાવધાન રહેવાની (Center sent alert to punjab govt) તાકીદ કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં ધાર્મિક સ્થળનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવામાં આવી શકે છે. 'અનાદર' જેવી અન્ય કોઈ પ્રકારની ઘટના દ્વારા પંજાબમાં ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ બગાડવાની શક્યતા છે.

Center sent alert to punjab govt : કેન્દ્રએ પંજાબ સરકારને સાવધાન રહેવા તાકીદ કરી ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા કહ્યું

author img

By

Published : Dec 20, 2021, 1:44 PM IST

ચંદીગઢ: પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) પહેલાં કેન્દ્રએ 'અનાદર'ની ઘટનાઓ પર પંજાબ સરકારને એલર્ટ (Center sent alert to punjab govt) રહેવા તાકીદ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબમાં તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા (increase the security of all religious places)માટે કહ્યું છે. ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્ર વિરોધી તત્વો પંજાબમાં ધાર્મિક લાગણીઓને ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.

આ પણ વાંચોઃ Faridkot : બુર્જ જવાહરસિંહ વાલા ગામમાં અચાનક પહોંચ્યાં નવજોતસિંહ સિદ્ધુ, આરોપીઓને કડક સજા અપાવવા સંકલ્પ દોહરાવ્યો

કેન્દ્ર સરકારે પંજાબ સરકારને એલર્ટ (Center sent alert to punjab govt) રહેવા જણાવવા સાથે કહ્યું છે કે રાજ્યમાં ધાર્મિક સ્થળનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવામાં આવી શકે છે. 'અનાદર' સાથે અન્ય કોઈ પ્રકારની ઘટના દ્વારા પંજાબમાં ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ બગાડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ સિદ્ધુની પાર્ટી પંજાબમાં શિક્ષકને 6000 આપે તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ: મનીષ સિસોદિયા

કેન્દ્ર તરફથી એલર્ટ (Center sent alert to punjab govt) જાહેર થયા બાદ પંજાબની રાજ્ય સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. પંજાબના તમામ ધાર્મિક સ્થળો પર સુરક્ષા (increase the security of all religious places)વધારી દેવામાં આવી છે. વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા સાથે સુરક્ષા દળોને તૈનાત કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.