ETV Bharat / bharat

Center Letters to State on Omicron Control : ડેલ્ટા વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ત્રણ ગણો ચેપી છે, કેન્દ્રએ રાજ્યોને ચેતવ્યાં

કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને Omicron અટકાવવા નિવારક પગલાં લેવાનો નિર્દેશ (Center Letters to State on Omicron Control ) આપ્યો છે. જેમાં લોકોની ભીડ એકઠી થતી અટકાવવા સહિતના વ્યૂહાત્મક નિર્ણયો (Covid-19 Guidlines Updates 2021) લેવા જણાવ્યું છે.

Center Letters to State on Omicron Control : ડેલ્ટા વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ત્રણ ગણો ચેપી છે, કેન્દ્રએ રાજ્યોને ચેતવ્યાં
Center Letters to State on Omicron Control : ડેલ્ટા વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ત્રણ ગણો ચેપી છે, કેન્દ્રએ રાજ્યોને ચેતવ્યાં
author img

By

Published : Dec 22, 2021, 1:39 PM IST

Updated : Dec 22, 2021, 2:06 PM IST

નવી દિલ્હી: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે દેશમાં નવા કોરોના વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને (Center Letters to State on Omicron Control ) પરીક્ષણ અને દેખરેખ વધારવા ઉપરાંત રાજ્યોને કર્ફ્યુ લાદવા, મોટા મેળાવડાનું કડક નિયમન, લગ્ન અને અંતિમ સંસ્કારના કાર્યક્રમોમાં લોકોની સંખ્યા ઘટાડવા જેવા વ્યૂહાત્મક નિર્ણયો લેવાની સલાહ આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે કોરોનાવાયરસનું ઓમિક્રોન સ્વરૂપ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ (Omicron is three times more contagious than the Delta variant) ચેપી છે. કેન્દ્રએ કહ્યું છે કે ઇમરજન્સી ઓપરેશન કેન્દ્રોને સક્રિય કરવાની સાથે જિલ્લા અને સ્થાનિકસ્તરે કડક અને તાત્કાલિક નિવારણ પગલાં (Covid-19 Guidlines Updates 2021) લેવા જોઈએ.

ઓમિક્રોન ખાળવા સંદર્ભે નિર્દેશો આપ્યાં

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં (Center Letters to State on Omicron Control ) એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે દેશના જુદા જુદા વિસ્તારોમાં કોવિડ-19ના કેસોમાં વૃદ્ધિ થવાના શરુઆતી સંકેતો સાથે ચિંતામાં વધારો કરનાર ઓમિક્રોન શોધવા પગલાં (Covid-19 Guidlines Updates 2021) લેવા જોઇએ. જિલ્લા સ્તરે કોવિડ-19થી પ્રભાવિત વસતી, ભૌગોલિક ફેલાવો, હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગ, માનવબળ, કન્ટેઈનમેન્ટ ઝોનને સૂચિત કરવા, પ્રતિબંધિત વિસ્તારોની સીમા લાગુ કરવી વગેરેના સંદર્ભમાં નવા ડેટાની સતત સમીક્ષા થવી જોઈએ. જિલ્લાસ્તરે જ અસરકારક નિર્ણય લેવા માટેનો આ આધાર હોવો જોઈએ. ભૂષણે પત્રમાં જણાવ્યું હતું કે આવી વ્યૂહરચના એ સુનિશ્ચિત કરે છે કે સંક્રમણ રાજ્યના અન્ય ભાગોમાં ફેલાતા પહેલાં સ્થાનિક સ્તરે નિયંત્રિત થઈ જાય.

ઓમિક્રોન કેસની સંખ્યા 213 પર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આ પણ વાંચોઃ Experts on Omicron Cases: ઓમિક્રોનના કારણે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે

સતત સમીક્ષાની સલાહ આપી

રાજેશ ભૂષણે (Center Letters to State on Omicron Control ) રાજ્યોને વિનંતી કરી હતી કે વોર રૂમ/ઇઓસી (ઇમરજન્સી ઓપરેશન સેન્ટર)ને સક્રિય કરવામાં આવે અને તમામ પરિસ્થિતિ અને વધારાનું વિશ્લેષણ કરતા રહો, ભલે તે ગમે તેટલી નાનું હોય અને જિલ્લા/સ્થાનિક સ્તરે સક્રિય પગલાં (Covid-19 Guidlines Updates 2021) લેવાય. ક્ષેત્રના અધિકારીઓ સાથે નિયમિત સમીક્ષા અને આ સંબંધમાં સક્રિય કાર્યવાહી ચોક્કસપણે સંક્રમણના ફેલાવને નિયંત્રિત કરશે.

આ પણ વાંચોઃ Effect on the brain after recovery from corona: કોરોનામાંથી સાજા થયા પછી પણ થઈ શકે છે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર

જીનોમ સિકવન્સીસ માટે સૂચના

ભૂષણે (Center Letters to State on Omicron Control ) કહ્યું કે કોવિડ પોઝિટિવના કેસોમાં નવા સમૂહોના મામલે પ્રતિબંધિત ક્ષેત્ર, બફર ઝોનના ત્વરિત નિર્દેશો (Covid-19 Guidlines Updates 2021) થવા જોઇએ અને હાલના દિશાનિર્દેશો પ્રમાણે પ્રતિબંધિત ક્ષેત્રની સીમા સુધી સખત નિયંત્રણ હોય તે નિશ્ચિત કરવું જોઇએ. તેમણે એ પણ ખાસ જણાવ્યું કે બધા કલસ્ટર નમૂનાને જીનોમ સિકવન્સીસ માટે લેબોરેટરીમાં વિનાવિલંબે મોકલી દેવા જોઇએ. પ્તરમાં અન્ય પગલાંઓ અને કાર્યવાહીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

Last Updated : Dec 22, 2021, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.