ETV Bharat / bharat

census 2021 india : 2021ની વસ્તી ગણતરી મિશ્રિત અભિગમ સાથે હાથ ધરવામાં આવશે - census digital india

કોરોના મહામારી બાદ વસ્તી ગણતરીની પ્રવૃત્તિઓ સ્થગિત કરવામાં આવી હતી. જ્યારે હવે કેન્દ્ર સરકાર જણાવ્યુ કે, આગામી વસ્તી ગણતરી મિશ્ર રીતે કરવામાં આવશે. જે વસ્તી ગણતરીની(census 2021 india) પ્રવૃત્તિઓના સંચાલન અને દેખરેખ માટે ડેટા એકત્ર કરવા માટે મોબાઇલ એપ્લિકેશન(census app in india) અને વસ્તી ગણતરી પોર્ટલ(Census application developed) વિકસાવવામાં આવી છે.

census 2021 india : 2021ની વસ્તી ગણતરી મિશ્રિત અભિગમ સાથે હાથ ધરવામાં આવશે

author img

By

Published : Dec 2, 2021, 10:55 AM IST

  • આગામી વસ્તી ગણતરી મિશ્ર રીતે કરવામાં આવશે
  • વસ્તી ગણતરી માટે પોર્ટલ વિકસાવવામાં આવી છે
  • રાજકીય નેતાઓએ જાતિ આધારિત વસ્તી ગણતરીની અપીલ કરી

નવી દિલ્હી: COVID-19 રોગચાળાના ફાટી નીકળવાના કારણે વસ્તી ગણતરીની પ્રવૃત્તિઓ(census 2021 india ) સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે આ વાત સ્વીકારી લીધી છે કે બિહાર, મહારાષ્ટ્ર અને ઓડિશાએ આગામી વસ્તી ગણતરીમાં જાતિ મુજબના ડેટા એકત્ર કરવા વિનંતી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, ભારત સરકારે આઝાદી પછીની વસ્તી ગણતરીમાં SCઅને STસિવાય અન્ય જાતિઓની વસ્તીની ગણતરી કરી નથી.

વસ્તી ગણતરી પોર્ટલ વિકસિત કરવામાં આવી

ગૃહ મંત્રાલયે નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, 2021ની વસ્તી ગણતરી મિશ્ર(mixed 2021 census india) રીતે કરવામાં આવશે. જે ડેટા સંગ્રહ માટે એક મોબાઇલ એપ્લિકેશન(census application in india) અને વસ્તી ગણતરીની વિવિધ પ્રવૃત્તિઓના સંચાલન અને દેખરેખ માટે એક વસ્તી ગણતરી પોર્ટલ(census portal application) પહેલેથી જ વિકસિત કરવામાં આવી છે. 2021ની વસ્તી ગણતરી માટે સરકારનો ઇરાદો માર્ચ, 2019માં ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવ્યો હતો. આગામી વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. માહિતી એકત્ર કરવા માટે એક મોબાઈલ એપ અને વસ્તી ગણતરી(Census application developed) સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓના સંચાલન અને દેખરેખ માટે એક વસ્તી ગણતરી પોર્ટલ વિકસાવવામાં આવી છે.

વસ્તી ગણતરીમાં દરેક વ્યક્તિના જવાબ અનુસાર નોંધવામાં આવશે

વધુમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીમાં અત્યાર સુધી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિત જાતિઓ અને જનજાતિઓની ગણતરી બંધારણ (અનુસૂચિત જાતિ) ઓર્ડર, 1950 અને બંધારણ (અનુસૂચિત જનજાતિ) ઓર્ડર, 1950 અનુસાર કરવામાં આવી છે. જે આગામી વસ્તી ગણતરીમાં, માતૃભાષા અને અન્ય બે ભાષાઓના નામ ગણનારાઓ દ્વારા પ્રાવીણ્યના ક્રમમાં જાણવા માટે દરેક વ્યક્તિના(census app in india) જવાબ અનુસાર નોંધવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતી, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સહિત ઘણા રાજકીય નેતાઓએ જાતિ આધારિત વસ્તી ગણતરીની(census digital india) અપીલ કરી છે.

આ પણ વાંચોઃ કોરોનાની અસરઃ દર 5 વર્ષે થતી સિંહોની વસ્તી ગણતરી સ્થગિત કરાઈ

આ પણ વાંચોઃ રાજ્યમાં પ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનથી વસ્તી ગણતરી, પ્રથમ તબક્કાની કામગીરી સપ્ટેમ્બર-2020 સુધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.