- કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા નવી દિલ્હીમાં સંસદ સુધી સાયકલ ચલાવીને પહોચ્યાં
- રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર કર્યો પ્રહાર
- આ મૂડીવાદી તરફી બજેટ છે જેમાં ખેડૂતો, મનરેગા કામદારો અને એસસી/એસટી અને ઓબીસી સમુદાયોને આપવા માટે કંઈ નથી
- આ બજેટ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે
Budget Session 2022 LIVE Update : બજેટ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહી શરૂ
10:27 February 02
-
#WATCH | Union Health Minister Mansukh Mandaviya rides a bicycle to Parliament in New Delhi pic.twitter.com/OCW3K896WC
— ANI (@ANI) February 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Union Health Minister Mansukh Mandaviya rides a bicycle to Parliament in New Delhi pic.twitter.com/OCW3K896WC
— ANI (@ANI) February 2, 2022#WATCH | Union Health Minister Mansukh Mandaviya rides a bicycle to Parliament in New Delhi pic.twitter.com/OCW3K896WC
— ANI (@ANI) February 2, 2022
10:24 February 02
રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી
-
Rajya Sabha Members observe silence in the memory of the people who lost their lives in heavy rainfall in Malaysia and volcanic eruption in Tonga pic.twitter.com/kHG2TrV44R

">Rajya Sabha Members observe silence in the memory of the people who lost their lives in heavy rainfall in Malaysia and volcanic eruption in Tonga pic.twitter.com/kHG2TrV44R
— ANI (@ANI) February 2, 2022Rajya Sabha Members observe silence in the memory of the people who lost their lives in heavy rainfall in Malaysia and volcanic eruption in Tonga pic.twitter.com/kHG2TrV44R
— ANI (@ANI) February 2, 2022
- રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી
- રાજ્યસભાના સભ્યોએ મલેશિયામાં ભારે વરસાદ અને ટોંગામાં જ્વાળામુખી વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં મૌન પાળ્યું
08:36 February 02
budget Session 2022 LIVE Update : રાષ્ટ્રપતિના અભિભાષણ પર બન્ને ગૃહમાં ચર્ચા થશે શરૂ, રાહુલ ગાંધીના હાથમાં વિપક્ષની કમાન
- સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હાથમાં વિપક્ષની કમાન
- આભાર પ્રસ્તાવ રજૂ કરવા અને ભાજપ વતી ચર્ચા શરૂ કરવા માટે વક્તાઓની પસંદગી કરતી વખતે પક્ષ અને સરકારના વ્યૂહરચનાકારોએ ચૂંટણીના રાજ્યોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે
- રાજ્યસભામાં પણ ભાજપે ઉત્તર પ્રદેશના સાંસદને રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ બાદ પાર્ટી વતી પહેલા બોલવાની જવાબદારી સોંપી છે