ETV Bharat / bharat

Budget 2023: બજેટમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત, 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે - 2023 Senior Citizen provision in Budget

નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરી રહ્યા છે. શિક્ષણને લઈને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી હતી. (Budget 2023 big announcements in Education)

Budget 2023 big announcements in Education

author img

By

Published : Feb 1, 2023, 12:13 PM IST

અમદાવાદ: નાણા પ્રધાન નિર્મલા સિતારમણ ચાલુ વર્ષ માટે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. બજેટ ભાષણમાં તેમને શિક્ષણને લઈને મોટી જાહેરાત કરી હતી. . હાલ 157 નર્સિંગ કોલેજ ખોલવામાં આવશે એવી યોજના બનાવવામાં આવી છે. આ સાથે જ ફાર્મામાં રિસર્ચ ઈનોવેશન માટે નવો પ્રોગ્રામ ચલાવવામાં આવશે અને મેડિકલ સાધનો બનાવનારા પ્રોગ્રામ પણ શરૂ કરાશે.

  • 157 new nursing colleges will be established in colocation with the existing 157 medical colleges established since 2014: FM Nirmala Sitharaman pic.twitter.com/BOH2s9PspS

    — ANI (@ANI) February 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરવામાં આવશે: નાણા પ્રધાન નિર્મલા સિતારમણે બજેટ ભાષણમાં કહ્યું હતું કે કહ્યું કે, 2014 બાદ સ્થાપિત હાજર 157 નવી મેડિકલ કોલેજ સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપવામાં આવસે. જે ખાસ કરીને જનજાતિય સમુદાની સામાજિક આર્થિક સ્થિતીમાં સુધાર માટે પીએમપીબીટીજી વિકાસ મિશન કરવામાં આવસે. જેથી પીબીટીજી વસ્તીને મૂળભૂત સુવિધાઓથી પરિપૂર્ણ કરવામા આવે. આગામી 3 વર્ષમાં યોજનાને લાગૂ કરવા માટે 15,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

એકલવ્ય મોડલ શાળાઓ માટે મોટી જાહેરાત: એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી થશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આગામી 3 વર્ષમાં કેન્દ્રમાં 3.5 લાખ આદિવાસી છાત્રોને શિક્ષિત કરવા માટે 740 એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીની ભરતી થશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સંસ્થાઓની સ્થાપના: નાણા પ્રધાન નિર્મલા સિતારમણે બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે. આ ત્રણ અલગ અલગ પ્રીમિયર સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અહીં કૃષિ, સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ માટે કામ કરશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.