ETV Bharat / bharat

BREAKING NEWS: શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા - ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતાં 11 લોકોનાં મોત,

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jul 18, 2021, 6:52 AM IST

Updated : Jul 18, 2021, 9:38 PM IST

21:36 July 18

શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા

શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે

20:23 July 18

સુરતના ઉમરપાડાના દેવઘાટ આહલાદક નજારો

  • ઉમરપાડાના દેવઘાટ આહલાદક નજારો
  • દેવઘાટ ધોધનો અદભુત નજારો આવ્યો સામે
  • પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર દેવઘાત
  • ઉમરપાડા તાલુકામાં પડ્યો હતો ધોધમાર વરસાદ

19:26 July 18

તાપી : વ્યારામાં ધીરજ સન્સ નામના એક મોલમાં કોરોના નિયમોનો સરેઆમ ભંગ

  • તાપી : વ્યારામાં ધીરજ સન્સ નામના એક મોલમાં કોરોના નિયમોનો સરેઆમ ભંગ
  • જાણે ત્રીજી લહેરનો આમંત્રણ આપી રહયા હોય તેવો માહોલ.
  • ત્રીજી લહેર મો ફાડીને ઉભી છે ત્યારે કેમ આવી બેદરકારી.
  • પોલીસને જાણ થતા તાત્કાલિક મોલ બંધ કરાયો.
  • મોલના સંચાલકો સામે કાર્યવાહી કરાશે.

19:02 July 18

ખેડા: ગળતેશ્વર નદીમાં ન્હાવા પડેલો 19 વર્ષીય યુવક પાણીમાં ડૂબ્યો

  • ખેડા: ગળતેશ્વર નદીમાં ન્હાવા પડેલો 19 વર્ષીય યુવક પાણીમાં ડૂબ્યો
  • પ્રાંતીજ તાલુકાના કાટવડનો 19 વર્ષીય યુવક પાણીમાં ડૂબ્યો
  • પાવાગઢથી પરત ફરતા ગળતેશ્વર મહાદેવના દર્શન કરી નદીમાં નહાવા પડ્યા હતા
  • નદીમાં વધુ પડતું ઊંડાણ તેમજ વધુ પડતા પાણીના વહેતા પ્રવાહમાં નહાવા પડતા ડૂબ્યો
  • યુવક નદીના ઊંડાણમાં ડૂબી જતાં તાબડતોડ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ આદરવામાં આવી
  • શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો
  • સેવાલીયા પોલીસે પીએમ સહિતની
  • આગળની કાર્યવાહી હાથ ધરી

18:47 July 18

મહિસાગર: સંતરામપુરમાં ગર્ભપાત નો મામલો, વીડિયોમાં દેખાતી ચાર મહિલા પૈકી એકનો ફોટો સામે આવ્યો

  • મહિસાગર: સંતરામપુરમાં ગર્ભપાત નો મામલો, વીડિયોમાં દેખાતી ચાર મહિલા પૈકી એકનો ફોટો સામે આવ્યો
  • વીડિયોમાં દેખાતી ચાર મહિલા પૈકી એકનો ફોટો સામે આવ્યો
  • કાળીબેન સંગાડાની તસ્વીર સામે આવી
  • સંતરામપુરની પ્રિયલ હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરે છે મહિલા
  • ગઈકાલથી કાળી બેન સંગાડા ફરાર છે
  • કાળીબેન નાનીરેલના વતની છે.

17:16 July 18

વડોદરા : સાવલીના ખાખરીયા પાસે બંધ પડેલી ખાનગી કંપનીના કામદારોનો વિરોધ

  • વડોદરા : સાવલીના ખાખરીયા પાસે બંધ પડેલી ખાનગી કંપનીના કામદારોનો વિરોધ.
  • કામદારોએ બાકી પગાર બાબતે કંપની ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું.
  • ટાટા એન્ટરપ્રાઈઝીસના કંપની યુનિટમાં 182 કામદારો કામ કરતા હતા.
  • 2007 માં વેતન બાબતે કંપની સંચાલકો સાથે મડાગાંઠ થઈ હતી..
  • સમગ્ર મામલો કોર્ટના શરણે પહોંચ્યા બાદ લેબર કોર્ટમાં 20 તકા મહેનતાણું ચૂકવવા આદેશ.
  • 2 મહિના પૂર્વે જ કંપનીએ યુનિટ બંધ કરી મશીનરી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની કાર્યવાહી
  • કંપની યુનિટ બારોબાર કોઈ અન્યને વેચાણ કરી હોવાની વાતે કામદારોમાં રોષ.
  • કંપનીના મુખ્ય ગેટ બહાર ધરણા પ્રદર્શન કરી બાકી વળતરની માંગ કરી..

17:14 July 18

બનાસકાંઠા: પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન બેદરકારી દાખવવા 4 જીઆરડી જવાનોને કરાયા સસ્પેન્ડ

  • બનાસકાંઠા: પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન બેદરકારી દાખવવા મામલે જીલ્લા પોલીસવડાની લાલ આંખ
  • જિલ્લામાં ફરજમાં બેદરકારી દાખવવા મામલે બે પોલીસ કર્મીઓ સહીત 4 જીઆરડી જવાનોને કરાયા સસ્પેન્ડ.
  • ખોડા આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ફરજ દરમ્યાન થરાદ પોલીસના બે કર્મીઓ સહિત 4 જીઆરડી જવાનોએ દાખવી હતી બેદરકારી.
  • જિલ્લા પોલીસ વડાએ બંને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી 4 જીઆરડી જવાનને ફરજ મોકૂફ કરવા કરી દરખાસ્ત.
  • એસપીના કડક પગલાંને પોલીસ બેડામાં ખળભળાટ.

16:11 July 18

ગાંધીનગર :સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ

  • ગાંધીનગર :સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ
  • વાવોલની 16 વર્ષની સગીરાનું અપહરણ
  • ઈન્દ્રોડા ગામના રાજુ ખરાડી નામના યુવકે લગ્નની લાલચ આપી કર્યું અપહરણ
  • રાજુ ખરાડી મૂળ રાજસ્થાનના ડુંગરપુરના સાસરપુરનો છે રહેવાસી
  • સેક્ટર 7 પોલીસે ફરિયાદ નોધી સગીરાની તપાસ હાથ ધરી

15:22 July 18

પોરબંદરના આદિત્યાણા ગામે ઘરમાં મગર ઘુસી જતા લોકોમાં ભાગદોડ

  • પોરબંદરના આદિત્યાણા ગામે ઘરમાં મગર ઘુસી જતા લોકોમાં ભાગદોડ
  • લોકોએ પ્રકૃતિ ધ યુથ કલબને જાણ કરતા યુથ કલબના સભ્યોએ મગરને પકડી લીધી
  • મગર પકડાય જતા લોકોએ હાશકારો અનુભવ્યો

15:21 July 18

મોરબીમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા મળે આગ લાગી

  • મોરબીમાં સામાકાંઠે એક એપાર્ટમેન્ટના ત્રીજા મળે આગ લાગી
  • ત્રીજા માળે બંધ મકાનમાં લાગી હતી આગ
  • આગની જાણ થતાં ફાયર અને 108ની ટિમ સ્થળ પર દોડી જઇ
  • ફાયર અને 108ની ટીમે ફ્લેટમાં આસપાસના સ્થાનિકોને સાવચેતી માટે બહાર ખસેડીયા
  • બહાર કાઢવામાં જાવીદ પઠાણ નામના વ્યક્તિને સામાન્ય ઇજા પહોચી હતી
  • અન્ય કોઈ જાનહાનિ થઈ ના હતી
  • ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

15:12 July 18

ભુજમાં અદાણી મેડિકલ કોલેજના છાત્રોને અપાયું દૂષિત પાણી

  • કચ્છમાં અદાણી ગ્રુપ ફરી એકવખત આવ્યું વિવાદમાં
  • ભુજમાં અદાણી મેડિકલ કોલેજના છાત્રોને અપાયું દૂષિત પાણી
  • કાયાવાળા દૂષિત પાણીથી કૉલેજમાં એમબીબીએસના 50 છાત્રો પડ્યા બીમાર
  • હોસ્પિટલમાં લાંબા સમયથી કાયાવાળું પાણી વિતરિત થતું હોવાથી વિદ્યાર્થીઓ પડ્યા બીમાર
  • અશુદ્ધ પાણી વિતરણથી વિદ્યાર્થીઓ બીમાર પડતા દોડધામ

14:49 July 18

નવસારીમાં રાતે 2 થી બપોરે 10 વાગ્યા સુધીના 8 કલાકમાં જિલ્લાનો વરસાદ

  • નવસારીમાં રાતે 2 થી બપોરે 10 વાગ્યા સુધીના 8 કલાકમાં જિલ્લાનો વરસાદ
  • નવસારી : 198 મિમી (8.25 ઇંચ)
  • જલાલપોર : 209 મિમી (8.70 ઇંચ)
  • ગણદેવી : 240 મિમી (10 ઇંચ)
  • ચીખલી : 200 મિમી (8.33 ઇંચ)
  • ખેરગામ : 183 મિમી (7.62 ઇંચ)
  • વાંસદા : 13 મિમી (0.54 ઇંચ)
  • સવારે 10 વાગ્યા બાદ જિલ્લામાં નહિવત વરસાદ છે.

14:49 July 18

ગાંધીનગર : જિલ્લામાં 21 ગામોમાં 100 ટકા વેક્સિનના પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ

  • ગાંધીનગર : જિલ્લામાં 21 ગામોમાં 100 ટકા વેક્સિનના પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ
  • માણસા, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ગામોમાં આ ટાર્ગેટ પૂર્ણ કરાયો
  • માણસા તાલુકાના સૌથી વધુ 11 ગામોએ 100 ટકા વેક્સિનનો પ્રથમ ડોઝ પૂર્ણ કર્યો

14:21 July 18

ગાંધીનગર : જિલ્લામાં 21 ગામોમાં 100 ટકા વેક્સિનના પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ,

માણસા, દહેગામ અને ગાંધીનગર તાલુકાના ગામોમાં આ ટાર્ગેટ પૂર્ણ કરાયો,

માણસા તાલુકાના સૌથી વધુ 11 ગામોએ 100 ટકા વેક્સિનનો પ્રથમ ડોઝ પૂર્ણ કર્યો

13:50 July 18

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ, નદી-નાળાઓમાં આવ્યા ઘોડાપુર

સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર વરસાદ

ઉમરપાડાની નદીઓમાં નાળાઓમાં આવ્યા ઘોડાપુર

ઉમરપાડાની વીરા અને મોહન નદીમાં ભરપૂર પાણી આવક

વહેલી સવારથીજ પડી રહ્યો છે ધોધમાર વરસાદ

ઉમરપાડાને સુરતનું ચેરાપુજી તરીકે ઓળખાય છે

જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા વર્ષે છે.

13:04 July 18

મોરબીમાં યુવાનને આત્મહત્યા કરતા પહેલા વીડિયો સોસીયલ મીડિયામાં વાઈરલ કર્યો

વીડિયોમાં યુવાન પોતે કંટાળી આત્મહત્યા કરી લે તેવું બોલી રહ્યો છે

પત્ની રીસામણે હોય અને સાસુ સસરા ત્રાસ આપતા હોવાથી અંતિમ પગલું ભરતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ

વીડિયો હાલ સોસીયલ મીડિયામાં ફરી રહ્યો છે

બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં આપઘાતની નોંધ કરવામાં આવી

12:56 July 18

કચ્છમાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત

બપોરે 12:43 વાગ્યે 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

ભચાઉથી 19 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયો કેન્દ્રબિંદુ

ભચાઉ, રાપર, ગાંધીધામ અને ભુજ સુધી અનુભવાયો આંચકો

12:13 July 18

રાજકોટમાં નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યપ્રધાનનો નિર્ણય

પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે આ પાણી પહોંચાડવામાં આવશે,

આજે સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરવામાં આવી,

આ સુવિધા મળવાથી પશ્ચિમ રાજકોટના નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે

12:05 July 18

મોરબીના બેલા ગામે ATM તોડી કરવામાં આવી ચોરી

બેલા ગામની સીમમાં આવેલ યુનિયન બેંકનું એટીએમ તોડી ચોરી કરવામાં આવી

એટીએમની તિજોરી તોડી ૧૫,૭૦,૫૦૦ નો ચોરી કરવામાં આવી

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ ફરિયાદ

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી

10:49 July 18

ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને સી આર પાટીલે પાંડેસરામાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું

ગુજરાત ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનનું  લોકાર્પણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માન્ય સી આર પાટીલ તથા કાના કોર્પોરેટર ધારાસભ્ય હાજર રહ્યા હતા.

ગુજરાત ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા શહેરના કોર્પોરેટર તથા ધારાસભ્યો જોડે એક બેઠક પણ કરશે.

10:49 July 18

તાપી : જિલ્લામાં મેઘરાજાની શાનદાર સવારી

તાપી : જિલ્લામાં મેઘરાજાની શાનદાર સવારી

મોડે મોડે મેઘરાજા મહેરબાન થતા પ્રજાજનોમાં આનંદની લાગણી...

વીજળી અને કડાકભડાકા સાથે મેઘરાજાનું આગમન...

ખેતીને માટે ખુબજ ઉપયોગી વરસાદ..

ભૂમિપુત્રોમાં પણ આનંદનો માહોલ...

તાપી : જિલ્લામાં આજે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી બે કલાક માં પડેલા વરસાદના આંકડાઓ

વ્યારા : 35 એમએમ.

સોનગઢ : 08 એમએમ.

વાલોડ : 40 એમએમએ.

ડોલવણ : 07 એમએમ.

ઉચ્છલ : 02. એમએમ.

કુકરમુંડા : 00

નિઝર : 00

10:29 July 18

મોરબી જિલ્લામાં 6 થી 8 વાગ્યા સુધીમાં 33 mm વરસાદ

મોરબી જિલ્લામાં 6 થી 8 વાગ્યા સુધીમાં વરસાદ

મોરબીમાં 33 એમ એમ.

ટંકારામાં 2 એમ એમ વરસાદ નોંધાયો

મોરબી તાલુકાના તમામ ગામોમાં વરસાદ

વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ ની લાગણી

ટંકારાના ગ્રામ્ય વિસ્તરોમાં પણ વરસાદ

મોરબી શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ

10:29 July 18

સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ કતપુર ટોલટેક્સ પાસે કાપડ ભરેલ ટ્રેલર સળગ્યુ

પ્રાંતિજ -હિંમતનગર ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી આગ હોલવી 

અમદાવાદ થી કાપડ ,  દોરા , કલર ભરીને દિલ્હી જતા ટ્રેલર મા લાગી આગ 

રાત્રી ના સમયે લાગેલ આગ કાપડ ને લઈ ને સવાર સુધી ટ્રેલર સળગતુ જોવા મલ્યુ

પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ દ્રારા ટ્રેલર મા રહેલ અડધુ ટ્રેલર કાપડ ખાલી કરી દેવામા આવ્યુ 

ટ્રેલર મા લાગેલ આગ ને લઈ ને રોડ ઉપર એક સાઇડ ટ્રાફિક જામ થયો 

10:02 July 18

દમણમાં બારેમેઘ ખાંગા, 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ

દમણમાં બારેમેઘ ખાંગા

દમણમાં 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ

દમણમાં સિઝનનો કુલ વરસાદ 33.41 ઇંચ થયો

દાદરા નગર હવેલીમાં 24 કલાકમાં 6.06 ઇંચ વરસાદ

સેલવાસમાં સિઝનનો 25.26 ઇંચ વરસાદ નોંધાયો

ઉમરગામમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

ઠેરઠેર પાણી ભરાયા... નદી નાળા છલકાયા

વાપીમાં 6 ઇંચ વરસાદ વાપીમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

રવિવારે રાત્રીના 5 વાગ્યાથી વરસી રહ્યો છે વરસાદ

08:34 July 18

મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં દિવાલ ધરાશાયી થતાં 14 ના મોત

  • Maharashtra | Two bodies have been recovered by NDRF from the debris (in Mumbai's Chembur). 10 bodies were recovered by locals before the arrival of NDRF personnel. At least 7 more people are feared trapped: NDRF Inspector Rahul Raghuvansh pic.twitter.com/8o2B8ah7R8

    — ANI (@ANI) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રેલવે સેવાઓ પણ ઠપ્પ

08:15 July 18

મુંબઈના ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતાં 11 લોકોનાં મોત, રેસ્કયુ ઓપરેશન ચાલુ

  • Maharashtra | 11 people killed after a wall collapse on some shanties in Chembur's Bharat Nagar area due to a landslide, says National Disaster Response Force (NDRF)

    Rescue operation is underway. pic.twitter.com/W24NJFWThU

  • મુંબઈમાં વરસાદે મચાવી તબાહી
  • ચેમ્બુરમાં દિવાલ થઈ ધરાશાયી
  • દુર્ઘટનામાં 11 લોકોનાં થયા મોત

06:57 July 18

નવસારી જિલ્લામાં મોડી રાતે ભારે વરસાદ ખાબક્યો

જિલ્લાના 5 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા, વાંસદા તાલુકો કોરો રહ્યો

રાત્રે 2 થી સવારે 6 વાગ્યા સુધીના 4 કલાકમાં વરસ્યો ધોધમાર વરસાદ

ગણદેવી તાલુકામાં 118 મિમી (4.91 ઇંચ) વરસાદ ખાબકતા પાણીપાણી

રાત્રે 2 થી 4 બે કલાકમાં જ ગણદેવીમાં 114 મિમી વરસાદ પડ્યો

ચીખલી તાલુકામાં પણ રાતે 2 થી 4 માં 80 મિમી (3.33 ઇંચ) વરસાદ નોંધાયો

આજે સવારે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં વરસાદ

નવસારી : 74 મિમી (3.08 ઇંચ)

જલાલપોર : 56 મિમી (2.33 ઇંચ)

ગણદેવી : 118 મિમી (4.91 ઇંચ)

ચીખલી : 93 મિમી (3.87 ઇંચ)

ખેરગામ : 76 મિમી (3.16 ઇંચ)

વાંસદા : 00 મિમી

06:45 July 18

BREAKING NEWS:શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ, ત્રણ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 કેસ
  • છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 01 દર્દીનું મોત
  • છેલ્લા 24 કલાકમાં કુલ 110 દર્દીઓ સ્વસ્થ થયા

Last Updated : Jul 18, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.