ETV Bharat / bharat

મોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી - Arun sinh statement

ભારતીય જનતા પાર્ટીએ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે કડક કાર્યવાહી કરી છે. પાર્ટીએ તેના પ્રવક્તા નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે પાર્ટીએ નવીન જિંદાલને પ્રાથમિક સભ્યપદમાંથી પણ સસ્પેન્ડ (BJP suspends nupur and navin) કરી દીધા છે.

મોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી

author img

By

Published : Jun 5, 2022, 7:06 PM IST

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે એક ચર્ચા દરમિયાન પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે પ્રવક્તા નુપુર શર્મા (BJP suspends nupur and navin) અને સાંસદ નવીન જિંદાલને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ (Nupur Sharma Naveen Jindal supended) કરી દીધા છે.

  • बीजेपी ने नुपुर शर्मा और नवीन जिंदल को पार्टी की प्राथमिक सदस्यता से निलंबित किया। pic.twitter.com/UZixYEAR9Z

    — ANI_HindiNews (@AHindinews) June 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: આધુનિક "ચા વાળા કાકા" સોલાર પેનેલથી ચલાવે છે ચાની લારી, મહિને આટલી બચત

નુપુર શર્મા પર કાર્યવાહી પહેલા બીજેપી મહાસચિવ અરુણ સિંહ તરફથી નિવેદનમ (Arun sinh statement) જારી કરવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટી તમામ ધર્મોનું સન્માન કરે છે. માનવામાં આવે છે કે, નુપુર શર્માના નિવેદનને કારણે ઘણા મુસ્લિમ દેશોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તેઓ ઈચ્છતા હતા કે, ભાજપ તેમના પર કાર્યવાહી કરે.

મોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી
મોહમ્મદ પેગંબર પર ટિપ્પણી: ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, નવીન જિંદાલની પણ હકાલપટ્ટી

આ પણ વાંચો: એક સાથે 6 કિશોરી અને એક મહિલા ડૂબી જતા સોપો પડી ગયો

નુપુર શર્માની સાથે પાર્ટીએ નવીન કુમાર જિંદાલને પણ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. નવીન કુમાર જિંદાલ દિલ્હી બીજેપીના મીડિયા હેડ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.