- મુદ્રા સ્કીમ અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન મળી શકશે.
- સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનારી કોઇ એક મહિલાના સમૂહને પ્રોત્સાહન
- જનધન બેંક ખાતા ધરાવતી મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે
- નારી તૂ નારાયણી યોજના લૉન્ચ થશે.
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ વધારાના રોકાણની જોગવાઈ.
બજેટ 2019: મહિલાઓ માટે ખાસ જાહેરાત.. - Budget 2019
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના પહેલા બજેટમાં મહિલાઓ માટે અનેક જાહેરાતો કરી છે. અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ધ્યાન રાખવામાં આવશે. તો જાણીએ બીજી વિશેષ્ટ જાહેરાતો..
- મુદ્રા સ્કીમ અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન મળી શકશે.
- સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનારી કોઇ એક મહિલાના સમૂહને પ્રોત્સાહન
- જનધન બેંક ખાતા ધરાવતી મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે
- નારી તૂ નારાયણી યોજના લૉન્ચ થશે.
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ વધારાના રોકાણની જોગવાઈ.
બજેટ 2019: મહિલાઓ માટે ખાસ જાહેરાત..
Womes in Union Budget
Union Budget , Budget 2019, Womens
નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના પહેલા બજેટમાં મહિલાઓ માટે અનેક જાહેરાતો કરી છે. અર્થવ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા પર ધ્યાન રાખવામાં આવશે. તો જાણીએ બીજી વિશેષ્ટ જાહેરાતો..
મુદ્રા સ્કીમ અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન મળી શકશે.
સેલ્ફ હેલ્પ ગ્રુપમાં કામ કરનારી કોઇ એક મહિલાના સમૂહને પ્રોત્સાહન
જનધન બેંક ખાતા ધરાવતી મહિલાઓને 5000 રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે
નારી તૂ નારાયણી યોજના લૉન્ચ થશે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ વધારાના રોકાણની જોગવાઈ.
Conclusion: