જેમ્સ એડ ઝુલરી, યોગા અને પ્રવાસન અને ટેક્સટાઇલ વિસ્તારમાં આયોજન કરવામા આવશે. નિર્મલા સીતારામને મંદીમાથી બહાર નિકળવા માટે હાઉસિંગ અને નિકાસ માટે મોટી જાહેરાત કરી છે.

એકસ્પોર્ટમાં વઘારો કરવા માટે માર્ચ 2020માં 4 મેગા ફેસ્ટિવલનું આયોજનની જાહેરાત કરી છે.
તેઓએ કહ્યું કે, " વાર્ષિક મેગા શોપિંગ ફેસ્ટિવલ દેશમા ચાર જગ્યાએ આયોજન કરવામા આવશે, જે આયોજન માર્ચ 2020માં શરૂ થશે.