લખનઉઃ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં કોરોના વાઈરસના 1554 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં કોરોના વાઈરસની પુષ્ટિની સાથે વિવિધ જિલ્લામાંથી 32 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેની સાથે ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6049એ પહોંચી છે.
શનિવારે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં કુલ 1554 કોરોના વાઈરસના શંકાસ્પદ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી હરદોઈના 10, કન્નૌજમાંથી 10, શાહજહાંપુરના 3, લખનઉથી 7, સંભાલના 4 અને મુરાદાબાદના 6 લોકોના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 6049 પર પહોંચી ગઈ છે. જ્યારે 155 લોકોનાં મોત થયા છે. તો બીજી તરફ 3406 લોકો સાજા થતાં તમને રજા આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં કોરોનાના 32 નવા પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમિતોની સંખ્યા કુલ સંખ્યા 6049 થઈ - King George Medical University in up
લખનઉમાં શનિવારે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં કુલ 1554 કોરોના વાઈરસના શંકાસ્પદ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 32 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવતા ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6049એ પહોંચી છે.