ETV Bharat / bharat

મુંબઇના વરસાદનો વીડિયો શેર કરી આનંદ મહિન્દ્રાએ કહ્યું... - આનંદ મહિન્દ્રા

ઇન્ટરનેટ જગતમાં બિઝનેસમેન આનંદ મહિન્દ્રા મનોરંજક અને રસપ્રદ વીડિયો શેર કરવા માટે પ્રખ્યાત છે. તાજેતરમાં જ તેમણે મુંબઈના વરસાદનો વીડિયો શેર કર્યો છે.

anand mahindra
આનંદ મહિન્દ્રા
author img

By

Published : Aug 7, 2020, 10:40 AM IST

મુંબઈ : છેલ્લાં કેટલાક દિવસથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે શહેરના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ બધા વચ્ચે આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યા છે, જેમાં એક ગુજરાતી કાકા બોલી રહ્યા છે.

  • Of all the videos that did the rounds yesterday about the rains in Mumbai, this one was the most dramatic. We have to figure out if this palm tree’s Tandava was a dance of joy—enjoying the drama of the storm—or nature’s dance of anger... pic.twitter.com/MmXh6qPhn5

    — anand mahindra (@anandmahindra) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક રસ્તાઓ નદી બની ચૂક્યા છે. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ વરસાદનો વીડિયો શેર કર્યો છે. તમે પણ મુંબઈમાં વરસી રહેલા ભારે વરસાદનો અંદાજો લગાવી શકો છે. એક નારિયેળીનું ઝાડ પવન સાથે ઝુલી રહ્યું છે.

બીજો અન્ય એક વીડિયો પણ શેર કર્યો છે. આ વિડીયોમાં મુંબઈની તુલના વેનિસ સાથે કરવામાં આવી છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે રસ્તા પર ભરાયેલા પાણી વચ્ચે ગાડીઓ આરામ કરી રહી છે.

  • Another video about #mumbaifloods going viral. Gujarati deadpan humour rivals the dry-wit of the British. Even if you don’t understand Gujarati you are going to have a broad smile on your face... pic.twitter.com/nqhQcsH9Gm

વીડિયોમાં ગુજરાતી કાકા બોલે છે કે, “આ જુઓ વેનિસમાં બોટ ચાલે છે, ભુલાભાઇ વેનિસ રોડ છે, ઇટલી લાગે છે મને હોં.. એકદમ વેનિસ જેવું થઇ ગયું છે હાં સરસ સરસ, ગોંડોલા ગોંડોલા….”

આનંદ મહિન્દ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે, ભલે તમને ગુજરાતી ન ખબર પડે, તો પણ છેલ્લે તમારા ચહેરા પર સ્માઇલ આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.