નવી દિલ્હીઃ આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય માટે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ' આ સંકટના સમયમાં બે મિત્રોને પરસ્પર સાથ સહકારની જરુર હોય છે. ભારત અને ભારતીયોને હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો પુરવઠો આપવાનો નિર્ણય કરવા બદલ આભાર. આ ઋણ કદી ભૂલાશે નહીં. આભાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી@NarendraModi આ લડતમાં માત્ર ભારત જ નહીં, માનવતાને મદદ કરવા માટે તમારા મજબુત નેતૃત્વને!'
-
Extraordinary times require even closer cooperation between friends. Thank you India and the Indian people for the decision on HCQ. Will not be forgotten! Thank you Prime Minister @NarendraModi for your strong leadership in helping not just India, but humanity, in this fight!
— Donald J. Trump (@realDonaldTrump) April 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Extraordinary times require even closer cooperation between friends. Thank you India and the Indian people for the decision on HCQ. Will not be forgotten! Thank you Prime Minister @NarendraModi for your strong leadership in helping not just India, but humanity, in this fight!
— Donald J. Trump (@realDonaldTrump) April 8, 2020Extraordinary times require even closer cooperation between friends. Thank you India and the Indian people for the decision on HCQ. Will not be forgotten! Thank you Prime Minister @NarendraModi for your strong leadership in helping not just India, but humanity, in this fight!
— Donald J. Trump (@realDonaldTrump) April 8, 2020
કોરોના સામેની લડાઈમાં મલેરિયા વિરોધી દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનને ગેમચેનજર સાબિત થઈ છે. જેથી વિશ્વ ભરના દેશોમાં તેની પ્રચંડ માગ ઉઠી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દવાની સપ્લાય માટે માગ કરી હતી. જો કે તેમણે માગણી કરતાં કહ્યુ હતું કે, 'ભારત આ દવાનો જથ્થો પુરો પાડે, જો ન પાડે તો પણ કોઈ વાંધો નથી. પરંતુ પછી અમે એ રીતે જ જવાબ આપીશું.'
ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકી ભરી માગ સામે નહીં ઝુકવા ભારતમાં વિપક્ષી દળોએ દબાણ ઉભુ કર્યુ હતું. તેમ છતાં ભારતે આ પુરવઠો અમેરિકાને પુરો પાડ્યો હતો.ભારતે કેટલીક શરતો સાથે દવાના નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.
આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય માટે વડાપ્રધાન મોદીને મહાન નેતા ગણાવ્યા હતા.