- વડાપ્રધાન આજે 100મી કિસાન રેલને લીલી ઝંડી આપશે
- દેશમાં પ્રથમ ડ્રાઈવર વગર ચાલતી મેટ્રો ટ્રેનને PM મોદી થોડી જ વારમાં લીલી ઝંડી આપશે
- કોંગ્રેસનો 136 મો સ્થાપના દિવસ, પદયાત્રાની શરૂઆત કરશે પાર્ટી
- જામનગરને મળશે 20 ઇલેકટ્રિક બસ,રાજકોટ જામનગર વચ્ચે દોડશે ઇન્ટરસિટી બસ
- શિયાળામાં સ્વાસ્થ્ય સુધારવાની તક તો હૃદયરોગના દર્દી માટે ડોકટરના સૂચનો
- ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને પાસ નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે રાજકોટમાં બેઠક યોજાઈ
- થરાદમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે ત્રણ દિવસમાં બે આરોપીની ધરપકડ કરી
- અંજારના મેઘપર બોરિચી ગ્રામ પંચાયતના નવનિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
- વાપી-ઉમરગામની વર્ષ 2020ની વીતેલી યાદો
- ધરમપુર બીજેપી તાલુકા પ્રમુખના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 11 સામે પોલીસે નોંધી ફરિયાદ
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ઈન્ટરનેશનલન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..