- ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, દર્દી પાસેથી 6 કલાકના 1.12 લાખ વસૂલ્યા
- અમદાવાદ ATSએ 38 લાખના મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી
- વડોદરા-ડભોઇ-કેવડિયા રેલ માર્ગ નિર્માણ માટે 6,13,628 ચો.મીટર જમીન પશ્ચિમ રેલવેને સોંપાઇ
- વડોદરા પોલીસ કમિશનરે કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામેલા પોલીસકર્મીઓને આપી શ્રદ્ધાંજલિ
- અંજારના લાયન્સ નગરમાં 25 વર્ષિય યુવાનને કોરોના પોઝિટિવ, જિલ્લાનો કુલ આંક 91
- કચ્છના રાપરમાં મનરેગાના 49 કામો શરૂ, લોકોને મળી રોજગારી
- ધોરણ-10માં 61.10 ટકા પરિણામ સાથે અરવલ્લી સમગ્ર રાજ્યમાં 12માં ક્રમે
- બનાસકાંઠાના સપ્રેડા ગામની શાળા ધોરણ-10માં ગુજરાત પ્રથમ
- લદ્દાખમાં ભારત-ચીનની સેના પાછી હટી, સૈન્ય ચર્ચા પહેલા સકારાત્મક સંદેશ
- અમદાવાદ જિલ્લામાં કોરોનાનો કહેરઃ કુલ 438 કેસ નોંધાયા
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...