- પરપ્રાંતીય મજૂરોની હિજરત બાદ હવે ધાગા કટિંગનું કામ કરતી મહિલાઓ કાંડી, પલટી મશીન ચલાવતી થઇ
- કોરોનાએ બદલી નાંખ્યાં સીઝનલ ફેરિયાઓના વેપાર, ગોગલ્સ-ટોપીની બદલે વેચી રહ્યાં છે માસ્ક
- ભાવનગરમાં 135 કેસ કોરોના પોઝિટિવ કેસ, 10 લોકોના મોત
- જૂનાગઢ ગોરખનાથ આશ્રમે ભક્તો માટે બનાવ્યું હેન્ડ સેનીટાઈઝર...
- રેસ્ટોરન્ટ-હોટલ સરકારની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવેઃ યેદિયુરપ્પા
- હિમાચલમાં સગર્ભા ગાયને ખવડાવાયો વિસ્ફોટક પદાર્થ, વીડિયો વાયરલ થતા પોલીસે ગુનો નોંધ્યો
- તિરૂપતિ બાલાજી મંદિરમાં ફક્ત દર્શન કરી શકાશે, વાળના દાનને અનુમતિ નહીં
- સુષ્મિતા સેન 'આર્યા' વેબ સિરીઝ સાથે કરી રહી છે કમબેક
- નેલ્સન મંડેલાએ કહ્યું હતું કે રમતમાં વિશ્વને બદલવાની તાકાત છે: સચિન
- 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખુલશે, દરેક ધર્મના અનુયાયીઓમાં ખુશીનો માહોલ
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - gujarat top news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @7 PM : વાંચો સાંજે 7 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...