રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...વિધાનસભાનું સત્ર, શાળાઓ, કોરોનાની સ્થિતિ અને નવરાત્રી મુદ્દે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ નર્મદા ડેમ 138 મીટરની પૂર્ણ સપાટીએ ભરાયોભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના મુક્ત થયા, હોસ્પિટલમાંથી 16 સપ્ટેમ્બરે રજા મળશેભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનશે, 1900 કરોડના પ્રોજેકટને CMની મંજૂરીવડાપ્રધાન મોદીના જન્મદિવસે 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશેઇટીવી ભારતના અહેવાલ પર વિધાનસભા અધ્યક્ષે મારી મહોર, બેસ્ટ MLA એવોર્ડની કરી જાહેરાતમોડાસામાં કાશ્મીરી રહિશ પાસેથી 1.5 કરોડનો ચરસનો જથ્થો ઝડપાયોકાલાવડમાં વધુ બે બાળકોના ડૂબી જવાથી મોત, 3 દિવસમાં સાત બાળકોના મોતફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ સૌથી મોટો આરોપ, ખોટી રીતે 4 કરોડની સબસિડી મળવી લીધી- કોંગ્રેસમાતૃ શ્રાદ્ધ માટે ગુજરાતનું આ છે એકમાત્ર સ્થળ, પવિત્ર ભૂમિ પર અનેક મહાનુભાવોએ કર્યું છે તર્પણ