- સરકારી પરીક્ષાના ઉમેદવારોએ કમલમ ખાતે પોસ્ટરવોર કર્યું
- અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને બાઈકની અર્થી કાઢી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- સુરત ખેડૂત સમાજે વડાપ્રધાનને લખ્યો પત્ર, સબસીડીની કરી માગ
- ઈડર પોલીસે બન્ને જૈનાચાર્યની અટકાયત કરી
- દમણના કાઉન્સિલર સલીમ મેમણની હત્યામાં સંડોવાયેલો મેહુલ ઠાકુર દિલ્હી એરપોર્ટથી ઝડપાયો
- રહીરહીને જાગ્યાંઃ કડાણા ડેમના પાયામાં પડેલો ખાડો પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી
- ફેશન ડિઝાઇનર વન્યા કૌશિક ભારદ્વાજે 9 ગામને દત્તક લઇ જળસંચયનું કામ કર્યું
- રાજધાની દિલ્હીમાં કોવિડ રેલવે કોચ કાર્યરત થયાં, 10 દર્દીની થઈ સારવાર
- કોરોના: અમરેલી જિલ્લામાં 50.92 ટકા લોકોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો
- આસામમાં પૂર: રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળતા ડિબ્રુગઢમાં 25,000 લોકો પ્રભાવિત
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાતના મહત્વના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
- સરકારી પરીક્ષાના ઉમેદવારોએ કમલમ ખાતે પોસ્ટરવોર કર્યું
- અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને બાઈકની અર્થી કાઢી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- સુરત ખેડૂત સમાજે વડાપ્રધાનને લખ્યો પત્ર, સબસીડીની કરી માગ
- ઈડર પોલીસે બન્ને જૈનાચાર્યની અટકાયત કરી
- દમણના કાઉન્સિલર સલીમ મેમણની હત્યામાં સંડોવાયેલો મેહુલ ઠાકુર દિલ્હી એરપોર્ટથી ઝડપાયો
- રહીરહીને જાગ્યાંઃ કડાણા ડેમના પાયામાં પડેલો ખાડો પુરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી
- ફેશન ડિઝાઇનર વન્યા કૌશિક ભારદ્વાજે 9 ગામને દત્તક લઇ જળસંચયનું કામ કર્યું
- રાજધાની દિલ્હીમાં કોવિડ રેલવે કોચ કાર્યરત થયાં, 10 દર્દીની થઈ સારવાર
- કોરોના: અમરેલી જિલ્લામાં 50.92 ટકા લોકોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો
- આસામમાં પૂર: રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળતા ડિબ્રુગઢમાં 25,000 લોકો પ્રભાવિત
Last Updated : Jun 27, 2020, 8:01 PM IST