- ઓબામાએ તેમના સંસ્મરણોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો કર્યો ઉલ્લેખ
- અયોધ્યામાં આજે ભવ્ય દીપોત્સવ, 5 લાખ 51 હજાર દીવાઓથી ઝગમગશે ભગવાન રામની નગરી
- ટ્વિટરે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પ્રોફાઇલ ફોટો દૂર કર્યા બાદ ફરીથી લગાવ્યો
- કોરોના વાઈરસના સંક્રમણને કારણે પોરબંદરની સોની બજારમાં ઘરેણા ખરીદીને લાગ્યું ગ્રહણ
- આજે કાળી ચૌદશ, જાણો દિવાળી પર્વમાં શું છે કાળી ચૌદશનું મહત્વ
- રતનપુર બોર્ડર પર ACBની કાર્યવાહી, ગેરકાયદેસર વસૂલી કરતા પરિવહન વિભાગના સબ ઇન્સપેક્ટર સહિત 4ની ધરપકડ
- અરવલ્લી: દિવાળીની પૂર્વ સંધ્યાએ ફટકડાની ખરીદી કરવા ગ્રાહકો ઉમટ્યા
- સોનાના ભાવમાં સતત વધારો, સોનાની ખરીદીમાં ગ્રાહકોની નિરસતા
- જૂનાગઢના સ્થાનિક કલાકારો દ્વારા ચિરોડી કલરથી બનાવાઈ રંગોળી
- અમદાવાદ: ભદ્ર બજારમાં ખરીદી કરવા આવતા તમામનું ફરજીયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર