- PM મોદી આજે 'રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર'નું કરશે ઉદ્ધાટન
- આસામમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
- રાજ્ય પ્રધાન રમણ પાટકરે વરસાદમાં જાનમાલનું નુકશાન વેઠનારા 1000 કુટુંબ સહાય ચૂકવી
- ડીસામાં કોરોના દર્દીઓને મળી મોટી ભેટ, 145 બેડની નિઃશુલ્ક કોવિડ હોસ્પિટલ શરૂ
- વડોદરામાં વુડાના મકાનોના રહીશોનો દૂષિત પાણી અને ઉભરાતી ગટરોને લઇને આક્રોશ વ્યક્ત કર્યો
- મોરબીમાં ભેળસેળ નામવાળા બિયારણનું વેચાણ કરનારો દુકાનદાર ઝડપાયો
- શ્રેય હોસ્પિટલ આગકાંડ મુદ્દે દોષિતો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ-AAPની માંગ
- જૂનાગઢઃ ઘેડ પંથક બેટમાં ફેરવાયું, મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ
- લોકડાઉન ખૂલતાં જ વર્ષો પહેલા લુપ્ત થયેલા મદારીઓ ફરી પાછા જોવા મળ્યા, જુઓ વીડિયો
- આજે નાગપંચમીઃ નાગ ક્યારેય દૂધ પીતા નથી, નાગની પૂજા સાથે આજે રક્ષણ કરવું જરૂરી
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News at 11 AM