- LIVE: અમેરિકામાં રેકોર્ડબ્રેક મતદાન, બાઇડેનને મળ્યા 224 ઇલક્ટોરલ વોટ, ટ્રમ્પને 213 વોટ
- ભારત-ચીન વચ્ચે આઠમી કોર કમાન્ડર સ્તરની બેઠક 6 નવેમ્બરે યોજાવાની શક્યતા
- તુર્કી: ભૂકંપના 4 દિવસ બાદ બચાવકર્તાઓએ બાળકીને કાટમાળમાંથી જીવતી બહાર કાઢી
- યૂપીના કુશીનગરમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, એક જ પરિવારના 4 સભ્યોના મોત
- રાષ્ટ્રપતિનો પ્રતિનિધિમંડળને મળવા માટેનો ઇન્કાર, અમરિંદર સિંહે ધરણાનો લીધો નિર્ણય
- અમદાવાદ પોલીસે ભાજપના એજન્ટની જેમ કામ કર્યુઃ અમિત ચાવડા
- ગઢડા બૂથમાં થયેલી મારામારી મામલે એસ.પી.હર્ષદ મહેતાની પ્રતિક્રિયા
- અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે તૈલી ગેંગ ઝડપી, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં 41 ગુના નોંધાયા
- પોરબંદરમાં વચગાળાના જામીન પરથી ફરાર થયેલો કેદી ઝડપાયો
- સંકટ ચતુર્થી અને કરવા ચૌથ નિમિતે શ્રદ્ધાળુઓએ ઐઠોર ગણપતિ મંદિરે કર્યા દર્શન
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - headlines
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS