- PM મોદી આજે 11 કલાકે ‘મનકી બાત’ કાર્યક્રમમાં દેશને સંબોધન કરશે
- ભારત-ચીન વિવાદ અને કારગિલ યુદ્ધ વચ્ચે ઘણી સમાનતા છે : સંરક્ષણ નિષ્ણાત
- આજે 21માં કારગિલ દિવસના 20 વર્ષે પણ શહીદના પરિવાર જનોના આંસુ નથી સુકાયા..!
- સુરતથી આવતી અને જતી તમામ ST અને ખાનગી બસો 10 દિવસ માટે રહેશે બંધ
- જમ્મુ કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર
- JNUના વિદ્યાર્થીએ ભારતીય સૈન્ય વિરુદ્ધ ટ્વિટ કરતા ફરિયાદ નોંધાઈ
- આંધ્ર પ્રદેશના એલુરુના કોરોના કેર સેન્ટરમાંથી 2 કોરોના પોઝિટિવ કેદી ફરાર
- બિહારના પૂર્ણિયામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ચાર ઘાયલ
- IPLનું આયોજન કરવાથી દેશનો મૂડ બદલાશે : ગૌતમ ગંભીર
- પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 1 સૌનિકનું મોત , 3 ઘાયલ
TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મુખ્ય સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
Top News