ETV Bharat / bharat

તેલંગાણા સરકાર SCCL કંપનીના કર્મચારીઓને દશેરામાં આપશે 1 લાખ રુપિયા બોનસ

તેલંગાણાઃ રાજ્ય સરકારે ગુરુવારે સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ (એસસીસીએલ)ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી. સરકાર આ કર્મચારીઓને 2018-19 માટે એક લાખ રુપિયાનું બોનસ આપશે. મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવની આ જાહેરાત પછી કંપનીના કર્મચારીઓમાં ખુશીઓનો પાર નથી રહ્યો.

તેલંગાણા સરકાર SCCL કંપનીના કર્મચારીઓને દશેરામાં આપશે 1 લાખ રુપિયા બોનસ
author img

By

Published : Sep 20, 2019, 5:32 PM IST

રાજ્ય સરકાર દ્વારા એસસીસીએલના કાર્યકરો અને કર્મચારીઓને દશેરા ઉત્સવની ભેટ તરીકે બોનસ આપવામાં આવશે, બોનસની જાહેરાત કરતાં મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવે જણાવ્યુ હતું કે, " હું બોનસ જાહેર કરીને ખુશ છું. કારણ કે નફાના શેરની ટકાવારી 1 ટકાથી વધીને 28 ટકા થઈ છે. કંપનીની પ્રગતિમાં દરેક કર્મચારીઓનું યોગદાન છે. જેથી દરેક કર્મચારીને 1,00,899 રુપિયા બોનસ આ દશેરાનાં તહેવારમાં આપીશું. જે ગયા વર્ષના બોનસ કરતાં રુપિયા 40,530 રુપિયા વધારે છે."

SCCLના કર્મચારીઓ માટે આ સૌથી મોટી વાત છે. મુખ્યપ્રધાન દ્વારા વિધાનસભા ભવનમાં બોનસની જાહેરાત સાથે જ ખુશીની લહેર ફરી વળી હતી.

Intro:Body:

 Telangana company is giving Rs 1 lakh Dussera bonus 

    The Telangana government on Thursday announced bonus to its  Singareni Collieries Company Limited (SCCL)  employees for 2018-19. Chief Minister K. Chandrasekhar Rao announced in the state legislative Assembly that each employee will get a bonus of Rs 1,00,899, which is Rs 40,530 more than the last year's bonus

    The bonus was given by the state government to the SCCL workers and employees as Dussera festival's gift, he said adding this year's quantum marked an increase of over Rs 40,000 given in the previous year. "This year, I am happy to announce we are increasing the percentage of profit share by another one per cent to 28 per cent. By increasing the share in profits, each worker will now get Rs 1,00,899 as bonus; this is Rs 40,530 more than the last year's bonus," he said.

The company has a work force of about 48,000.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.