ETV Bharat / bharat

સ્વિસ બેન્ક આજે કરશે મોટો ખુલાસો, ભારતને આપશે બ્લેક મની જમા કરાવનારની યાદી - swiss bank

ન્યૂઝ ડેસ્ક: છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે બ્લેકમની માટે નોટબંધી અને બેનામી પ્રોપર્ટીથી જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં. હવે સરકારના બીજા કાર્યકાળમાં બેલ્કમનીને લઈને જે સમાચાર આવ્યા છે તે રાહત આપનારા છે. સ્વિસ બેંકોમાં કોના ખાતા છે એ વાતથી આજે જાહેર કરશે. સ્વિટ્ઝરલેન્ડમાં બેન્ક ખાતા રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી આવતીકાલે ટેક્સ અધિકારીઓ પાસે ઉપલબ્ધ થઇ જશે.

swis
author img

By

Published : Sep 1, 2019, 5:26 AM IST

Updated : Sep 2, 2019, 8:57 AM IST

આ પગલાને લઇને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT)એ કહ્યું કે, બ્લેકમનીની સામે સરકારની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સ્વિસ બેન્કની ગોપનીયતાનો યુગ આખરે સપ્ટેમ્બરથી ખત્મ થઇ જશે. CBDTએ આયકર વિભાગ માટે નીતિ બનાવે છે. CBDTએ જાણાવ્યું કે, સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય નાગરિકોનાં 2018માં બંધ ખાતાની જાણકારી પણ મળશે.

CBDTનું કહેવું છે કે, સૂચના આદાન પ્રદાનની આ વ્યવસ્થા શરૂ થયાનાં પહેલા ભારત આવેલા સ્વિટ્ઝરલેન્ડનાં એક પ્રતિનિધિમંડળે મહેસૂલ સચિવ એબી પાંડેય, બોર્ડનાં ચેરમેન પી.સી મોદી અને બોર્ડનાં સભ્ય અખિલેશ રંજનની સાથે બેઠક કરી. 29-30 ઓગસ્ટની વચ્ચે આવેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિટ્ઝરલેન્ડનાં આંતરરાષ્ટ્રિય નાણાં મુદ્દાનાં રાજ્ય સચિવાલયનાં કર વિભાગમાં ઉપ પ્રમુખ નિકોલસ મારિયોએ કરી.

નોંધનીય છે કે, આ વર્ષે લોકસભામાં જૂન મહિનામાં નાણાં પર સ્ટેન્ડિંગ કમિટીની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટના પ્રમાણે 1980 થી 2010 વચ્ચે 30 વર્ષ દરમિયાન ભારતીયો માટે લગભગ 246.48 અરબ ડોલર એટલે 17,23,300 કરોડો રૂપિયાથી લઈને 490 અરબ ડોલર અથવા 34,30,000 કરોડ રૂપિયાની વચ્ચે બેલ્કમની દેશની બહાર મોકલી.

Intro:Body:

स्विस बैंक आज करेगा बड़ा खुलासा, भारत को सौंपेगा काला धन जमा करने वालों की लिस्ट

સ્વિસ બેન્ક આજે કરશે મોટો ખુલાસો, ભારતને આપશે બેલ્કમની જમા કરાવનારની યાદી 

बीते 5 सालों में मोदी सरकार ने ब्‍लैकमनी पर नकेल कसने के लिए नोटबंदी और बेनामी प्रॉपर्टी से जुड़े कई अहम फैसले लिए. अब सरकार के दूसरे कार्यकाल में ब्‍लैकमनी को लेकर जो खबर आई है वो थोड़ी राहत देने वाली है. दरअसल, स्विस बैंकों में किन भारतीयों के बैंक खाते हैं, इस बात से आज पर्दा उठने वाला है. स्विट्जरलैंड में बैंक खाते रखने वाले भारतीय नागरिकों की जानकारी आज से टैक्स अधिकारियों के पास उपलब्ध हो जाएगी.

ન્યૂઝ ડેસ્ક: છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે બ્લેકમની માટે નોટબંધી અને બેનામી પ્રોપર્ટીથી જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતાં. હવે સરકારના બીજા કાર્યકાળમા બેલ્કમનીને લઈને જે સમાચાર આવ્યા છે તે રાહત આપનારા છે. 

इस कदम को लेकर केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (सीबीडीटी) ने कहा, 'काले धन के खिलाफ सरकार की लड़ाई में एक महत्वपूर्ण कदम है और स्विस बैंकों के गोपनीयता का युग आखिरकार सितंबर से खत्म हो जाएगा.' सीबीडीटी आयकर विभाग के लिए नीति बनाता है. वहीं सीबीडीटी ने बताया कि भारत को स्विट्जरलैंड में भारतीय नागरिकों के साल 2018 में बंद किए खातों की जानकारी भी मिलेगी.

આ પગલાને લઇને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT)એ કહ્યું કે, બ્લેકમનીની સામે સરકારની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સ્વિસ બેન્કની ગોપનીયતાનો યુગ આખરે સપ્ટેમ્બરથી ખત્મ થઇ જશે. CBDTએ આયકર વિભાગ માટે નીતિ બનાવે છે. CBDTS જાણાવ્યું કે સ્વિટ્ઝરલેન્ડમાં ભારતીય નાગરિકોનાં 2018માં બંધ ખાતાની જાણકારી પણ મળશે. 

सीबीडीटी का कहना है कि सूचना आदान प्रदान की यह व्यवस्था शुरू होने के ठीक पहले भारत आए स्विट्जरलैंड के एक प्रतिनिधिमंडल ने राजस्व सचिव एबी पांडेय, बोर्ड के चेयरमैन पीसी मोदी और बोर्ड के सदस्य (विधायी) अखिलेश रंजन के साथ बैठक की. 29 30 अगस्त के बीच आए इस प्रतिनिधिमंडल की अगुआई स्विट्जरलैंड के अंतरराष्ट्रीय वित्त मामलों के राज्य सचिवालय में कर विभाग में उप प्रमुख निकोलस मारियो ने की.

CBDTનું કહેવું છે કે, સૂચના આદાન પ્રદાનની આ વ્યવસ્થા શરૂ થયાનાં ઠીક પહેલા ભારત આવેલા સ્વિટ્ઝરલેન્ડનાં એક પ્રતિનિધિમંડળે મહેસૂલ સચિવ એબી પાંડેય, બોર્ડનાં ચેરમેન પી.સી મોદી અને બોર્ડનાં સભ્ય અખિલેશ રંજનની સાથે બેઠક કરી. 29 30 ઓગસ્ટની વચ્ચે આવેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિટ્ઝરલેન્ડનાં આંતરરાષ્ટ્રિય નાણાં મુદ્દાનાં રાજ્ય સચિવાલયનાં કર વિભાગમાં ઉપ પ્રમુખ નિકોલસ મારિયોએ કરી.

इस साल लोकसभा में जून महीने में वित्त पर स्टैंडिंग कमिटी की एक रिपोर्ट पेश की गई थी. इसके मुताबिक साल 1980 से साल 2010 के बीच 30 साल के दौरान भारतीयों के जरिए लगभग 246.48 अरब डॉलर यानी 17,25,300 करोड़ रुपये से लेकर 490 अरब डॉलर यानी 34,30,000 करोड़ रुपये के बीच काला धन देश के बाहर भेजा.

આ વર્ષે લોકસભામાં જૂન મહિનામાં નાણાં પર સ્ટેન્ડિંગ કમિટીની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી હતી. રિપોર્ટના પ્રમાણે 1980 થી 2010 વચ્ચે 30 વર્ષ દરમિયાન ભારતીયો માટે લગભગ 246.48 અરબ ડોલર એટલે 17,23,300 કરોડો રૂપિયાથી લઈને 490 અરબ ડોલર અથવા 34,30,000 કરોડ રૂપિયાની વચ્ચે બેલ્કમની દેશની બહાર મોકલી.

Conclusion:
Last Updated : Sep 2, 2019, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.