ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં આતંકીઓનો CRPF પર હુમલો, 1 જવાન ઘાયલ - Pulwama, Jammu and Kashmir

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ CRPF (Central Reserve Police Force)ના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં એક જવાન ઘાયલ થયો છે.

militants target
militants target
author img

By

Published : Jul 5, 2020, 9:10 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) પર આતંકીઓએ હુમલો કર્યો છે. CRPFના જવાનોને IED બ્લાસ્ટ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતાં. આતંકીઓના આ હુમલામાં એક જવાન ઘાયલ થયો છે.

  • One CRPF jawan injured in IED attack by terrorists in Gangoo area of Pulwama, Jammu and Kashmir; area cordoned off, search operation underway. pic.twitter.com/Swyr2OysJb

    — ANI (@ANI) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ હુમલો જમ્મુ-કાશ્મીરના પુલવામાના ગંગુ વિસ્તારમાં થયો હતો, જ્યાં સેના સર્ચ ઓપરેશન કરી રહી છે. મહત્વનું છે કે, 1 જુલાઈના રોજ સોપોરમાં CRPF ઉપર હુમલો થયો હતો, જેમા એક જવા શહીદ થયો હતો. આમ, આતંકવાદીઓએ 4 દિવસમાં બીજીવાર CRPFની ટીમને નિશાન બનાવી IED બ્લાસ્ટ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.