ETV Bharat / bharat

હું જ છું, મારુ ભૂત નથીઃ સુષ્મા સ્વરાજે કોને આપ્યો આવો જવાબ... - sushma swara

નવી દિલ્હીઃ સુષ્મા સ્વરાજના વિદેશ પ્રધાન તરીકેના કાર્યકાળને હંમેશા યાદ રાખવામાં આવશે. યાદ રાખવાનું મુખ્ય કારણ તેમની કાર્યશૈલી. સુષ્મા સ્વરાજને જો કોઈ ટ્વિટર ઉપર પણ ફરીયાદ કરે તો ફરીયાદનું તાત્કાલીક સમાધાન મળી જતું હતું.

sushma
author img

By

Published : Aug 7, 2019, 7:52 AM IST

સુષ્મા સ્વરાજને લોકો ટ્વિટર પર તેમની સક્રિયતાના કારણે પણ યાદ રાખશે. ટ્ટિટર પર તેમના ત્વરીત રિસપોન્સને જોઈ એક વ્યક્તિએ એવી ટિપ્પણી કરી હતી કે, તેઓએ ચોક્કસ પણે ટ્વિટર અકાઉન્ટ હેંન્ડલ કરવા માટે પી.આર એજન્સી નિયુક્ત કરી છે. આ વ્યક્તિના જવાબમાં સુષ્મા સ્વરાજે જે લખ્યુ એ રસપ્રદ છે.

સુષ્મા સ્વરાજે લખ્યુ હતું કે, " તમે નિશ્ચિંત રહો, આ હું જ છુ"

સુષ્મા સ્વરાજને મોદી સરકારના પહેલા પાંચ વર્ષના કાર્યકાળના સૌથી સક્રિય પ્રધાન ગણાતા હતાં.

લોકસભા ચૂંટણી વખતે એક યુઝરે તેમને સવાલ પુછ્યો હતો કે, તમે અમારા વિદેશપ્રધાન છો. ભાજપમાં એક માત્ર સમજદાર છો. તમે પોતાને ચોકીદાર કેમ કહો છો? સુષ્મા સ્વરાજે તેનો જવાબ આપ્યો હતો કે, નામની આગળ એટલા માટે ચોકીદાર લગાવ્યુ છે કારણ કે, હું વિદેશમાં ભારતીય હિતો અને ભારતીય નાગરીકોની ચોકીદારી કરી રહી છું.

સુષ્મા સ્વરાજને ટ્વિટ કરી જે લોકોએ પણ મદદ માગી છે. તેમણે નાતજાત કે ધર્મના કોઈ પણ ભેદભાવ વગર મદદ કરી. મધ્ય-પૂર્વ મુસ્લિમ દેશોમાંથી મુસ્લિમ છોકરીઓને છોડાવી ભારત લાવ્યા હતાં. જે માટે તેમણે સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો.

Intro:Body:

આ હું જ છું, મારુ ભૂત નથી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.