ETV Bharat / bharat

સરકાર રચનાના 29 દિવસ બાદ શિવરાજ પ્રધાનમંડળનો વિસ્તાર, સિંધિયા સમર્થકોને પણ મળ્યું સ્થાન

શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન બન્યાના 29 દિવસ બાદ આખરે પ્રધાનમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે. શિવરાજના મિનિ-કેબિનેટમાં 5 સભ્યોએ શપથ લીધા હતા.

Shivraj Cabinet Formation
29 દિવસ બાદ મુખ્યપ્રધાન શિવરાજ સિંહે કરી મધ્યપ્રદેશના પ્રધાનમંડળની રચના
author img

By

Published : Apr 21, 2020, 1:24 PM IST

ભોપાલ: શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન બન્યાના 29 દિવસ બાદ આખરે પ્રધાનમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે. શિવરાજ સિંહે તેનું મિનિ-કેબિનેટ બનાવ્યું છે. જેમાં પાંચ સભ્યોએ રાજભવન પહોંચ્યા બાદ શપથ લીધા હતા.

શિવરાજ પ્રધાનમંડળમાં શપથ લેનારા 5 પ્રધાનોમાંથી 2 સિંધિયા શિબિરના છે.

પાંચ સભ્યો નીચે મુજબ છે

  1. નરોત્તમ મિશ્રા
  2. તુલસી સિલાવટ
  3. કમલ પટેલ
  4. ગોવિંદસિંહ
  5. મીનાસિંહ

5 નેતાઓએ પ્રધાન પદના શપથ લીધા છે. કોરોના વાઈરસ રોગચાળાની વિપત્તિને લીધે લાંબા સમય બાદ મિનિ-કેબિનેટની રચના કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.