ETV Bharat / bharat

કેરળના મરદુમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટ તોડી પડાયો, જૂઓ કેવી રીતે ગગનચુંબી ઈમારત થઈ જમીનદોસ્ત

કેરળઃ કોચીનમાં રવિવારે બીજા ચરણમાં જૈન કોરલ કોવને જમીનદોસ્ત કરવામાં આવી હતી. અન્ય બે વૈભવી એપાર્ટમેન્ટ પરિસર અને ગોલ્ડન કાયોલોરમને પણ રવિવારે જ તોડી પાડવામાં આવશે. આ બહુમાળી દરિયા કિનારાના નિયમોનું ઉલ્લંઘન કરી બાંધવામાં આવી હતી. જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી.

Second phase demolition of Maradu flats at 11 today
જૂઓ કેવી રીતે ગગનચુંબી ઈમારત થઈ જમીનદોસ્ત
author img

By

Published : Jan 12, 2020, 1:30 PM IST

કેરળના કોચીનમાં રવિવારે મરદુની બે માંથી એક ઇમારતને તોડી પાડવામાં આવી હતી. જૈન કોરલ કોવ ઉપરાંત અહીં અન્ય બે વૈભવી એપાર્ટમેન્ટ પરિસર અને ગોલ્ડન કાયાલોરમ બનેલા છે. આ 3 એપાર્ટમેન્ટમાંથી જૈન કોરલ કોવને તોડી પડાયો હતો.

જૂઓ કેવી રીતે ગગનચુંબી ઈમારત થઈ જમીનદોસ્ત

જૈન કોરલ કોવને 11 કલાકે તોડી પાડવામાં આવ્યો હતો. જ્યાં ગોલ્ડન કાયાલોરમને પણ બે કલાકે તોડી પાડવામાં આવશે.

Second phase demolition of Maradu flats at 11 today
જૂઓ કેવી રીતે ગગનચુંબી ઈમારત થઈ જમીનદોસ્ત

ઉલ્લેખનીય છે કે, આ 16 માળની ઈમારતમાં 125 ફ્લેટ હતા. જેને તોડવા માટે 220 વિસ્ફોટક વાપરવામાં આવ્યો હતો. આ પહેલાની સરકારી કાર્યવાહી સફળતાપુર્વક પૂર્ણ કરી હતી. અધિકારીઓને વિશ્વાસ હતો કે, આ કાર્યવાહી વિવાદ કે અડચણ વગર પુરી થઈ જાશે.

આ પ્રક્રિયાનું પહેલુ સાયરન સવારે 10 કલાક અને 30 મીનિટે, બીજુ સાયરન 10 કલાક અને 55 મીનિટે અને ત્રીજું સાયરન 10 કલાક અને 59 મીનિટે વગાડવામાં આવ્યું હતું. સુરક્ષા અને આપાતકાલિન પરિસ્થિતીને પહોંચી વળવા પુરતું આયોજન કરવામાં આવ્યુ હતું.

Intro:Body:മരടിൽ സുപ്രീം കോടതി പൊളിക്കാൻ ഉത്തരവിട്ട അവശേഷിക്കുന്ന രണ്ട് ഫ്ലാറ്റുകളും ഇന്ന് പൊളിച്ച് നീക്കും.
മരടിലെ ജൈൻസ് കോറൽ കോവ് ഇന്ന് രാവിലെ പതിനൊന്ന് മണിക്കും, ഗോൾഡൻ കായലോരം ഉച്ചയ്ക്ക് രണ്ട് മണിക്കും നിയന്ത്രിത സ്ഫോടനത്തിലൂടെ പൊളിക്കും.
സുപ്രീം കോടതി പൊളിക്കാൻ ഉത്തരവിട്ട മരടിലെ നാല് ഫ്ലാറ്റ് സമുച്ചയങ്ങളിൽ ഏറ്റവും വലുതാണ് ജൈൻ ഹൗസിഗ് ഏന്റ് കൺസ് ട്രക്ഷൻ നിർമിച്ച ജൈൻസ് ഫ്ലാറ്റ് സമുച്ചയം. നൂറ്റി ഇരുപത്തിയഞ്ച് ഫ്ലാറ്റുകളുള്ള ഈ പതിനാറ് നില കെട്ടിടം 220 കിലോഗ്രാം സ്ഫോടക വസ്തുക്കൾ ഉപയോഗിച്ചാണ് തകർക്കുന്നത്. ഇന്നലെ ഹോളി ഫൈത്ത് എച്ച്.ടു.ഒ ഫ്ലാറ്റ് തകർത്ത എഡി ഫൈസ് കമ്പനി തന്നെയാണ് ജൈൻസ് ഫ്ലാറ്റ് പൊളിക്കുന്നത്. അമ്പത് മീറ്ററിൽഅധികം ഉയരുള്ള താരതമ്യേന വലിപ്പമുള്ള ഈ കെട്ടിടം ,സമീപത്തെ കായലിൽ വീഴാതെ പൊളിക്കുക എന്നതാണ് പ്രധാന വെല്ലുവിളി. നെട്ടൂർ കായലിൽ നിന്ന് പത്തു മീറ്ററോളം ദൂരത്തിലാണ് ജെയിൻസ് ഫ്ലാറ്റ് സമുച്ചയം സ്ത്ഥി ചെയ്യുന്നത്. ഈ ഫ്ലാറ്റ് സമുച്ചയത്തിന് സമീപം വീടുകളിലെങ്കിലും ഇരുനൂറ് മീറ്റർ പരിധിയിലുള്ള തെണ്ണൂറ്റിയാറ് കുടുംബങ്ങളെയാണ് രാവിലെ എട്ടു മണി മുതൽ ഒഴിപ്പിക്കുക. മരടിൽ പൊളിച്ചു നീക്കാൻ ഉത്തരവിട്ട ഫ്ലാറ്റുകളിൽ ഏറ്റവും ചെറുതും പഴയതുമായ ഫ്ലാറ്റ് സമുച്ചയമാണ് ഗോൾഡൻ കായലോരം . പതിനഞ്ച് കിലോഗ്രാം സ്ഫോടക വസ്തുക്കൾ ഉപയോഗിച്ചാണ് ഈ കെട്ടിടം തകർക്കുക. പതിനാറ് നിലകളുള്ള നാല്പത് ഫ്ലാറ്റുകളുള്ള കെട്ടിടം രണ്ടായി പിളർത്തിയാണ് താഴേക്ക് പതിക്കുക സമീപത്തെ അംഗൻ വാടിയും മറ്റൊരു കെട്ടിടവും കായലുമാണ് പ്രധാന വെല്ലുവിളി. എന്നാൽ പൊളിക്കൽ കമ്പനിയായ എഡി ഫെസ് ഏറ്റവും എളുപ്പത്തിൽ പൊളിക്കാവുന ഫ്ലാറ്റായാണ് ഗോൾഡൻ കായലോരത്തെ വിശേഷിപ്പിക്കുന്നത്. ഈ ഫാറ്റിന്റെ ഇരുന്നൂറ് മീറ്റർ ചുററളവിലുള്ള അറുപത്തിയെന്ന് കടുംബങ്ങളെയാണ് ഒഴിപ്പിക്കുക. കരയിലും കായലിലും ആകാശത്തും നിശ്ചിത സമയം യാത്രാനിരോധനം ഏർപ്പെടുത്തിയാണ് ഫ്ലാറ്റ് പൊളിച്ചു നീക്കുന്നത്

Etv Bharat
KochiConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.