નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 4-G ઇન્ટરનેટની પુન સ્થાપનામાં સુનાવણી કરી છે. કોર્ટે વિવિધ અરજદારો દ્વારા ઉભા થયેલા વિવાદોને ધ્યાનમાં લેવા ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ સમિતિનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના સચિવ કરશે.
જમ્મુ કાશ્મીરઃ 4-G ઇન્ટરનેટ કેસ, ઉચ્ચ સ્તરીય સમિતિ રચવા સુપ્રીમનો આદેશ - જમ્મુ-કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 4-G ઇન્ટરનેટની પુન સ્થાપના માટે સુનાવણી કરી છે. કોર્ટે વિવિધ અરજદારો દ્વારા ઉભા થયેલા વિવાદોને ધ્યાનમાં લેવા ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ સમિતિનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના સચિવ કરશે.
SC Verdict