ETV Bharat / bharat

ચા વાળો વડાપ્રધાન અને છાપા ફેંકનારો અધ્યક્ષ, માત્ર ભાજપમાં જ બધાને તક મળે છેઃ સારંગી

ભુવનેશ્વર: કેન્દ્રીય પ્રધાન પ્રતાપ સારંગીએ ભાજપાના ભરપુર વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, ભાજપા પક્ષ જ એવો છે કે, જ્યાં ચા બનાવનાર વડાપ્રધાન બની શકે છે, ન્યુઝ પેપર ફેંકનારા પક્ષના અધ્યક્ષ અને ઝુંપડીમાં રહેનાર પ્રધાન બની શકે છે. આ પક્ષ જ એવો છે જ્યાં બધાને સરખી તક મળે છે.

ભાજપામાં ચા વાળો વડાપ્રધાન અને ન્યુઝ પેપરવાળો પક્ષ અઘ્યક્ષ છે: સારંગી
author img

By

Published : Jun 9, 2019, 8:33 PM IST

કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ ઓડિશા આવનારા ધર્મેન્દ્ર પ્રધાન અને સાંરગીના સમ્માનમાં શનિવારે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પક્ષે તેમનું અભિવાદન કર્યું હતું.

સાંરગીએ સમારોહમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદની સાથે તેમને મોટી જવાબદારી સોંપી છે અને તેમના પર વિશ્નાસ પણ મુક્યો છે.

કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ ઓડિશા આવનારા ધર્મેન્દ્ર પ્રધાન અને સાંરગીના સમ્માનમાં શનિવારે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પક્ષે તેમનું અભિવાદન કર્યું હતું.

સાંરગીએ સમારોહમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદની સાથે તેમને મોટી જવાબદારી સોંપી છે અને તેમના પર વિશ્નાસ પણ મુક્યો છે.

Intro:Body:



https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/pratap-sarangi-praises-bjp-1/na20190609151320675



भाजपा में चायवाला प्रधानमंत्री और अखबार वाला पार्टी अध्यक्ष है : सारंगी





भुवनेश्वर: केन्द्रीय मंत्री प्रताप सारंगी ने भाजपा की जमकर तारीफ की. उन्होंने कहा कि भाजपा पार्टी ही ऐसी है जहां कोई चाय बेचने वाला प्रधानमंत्री बन सकता है, अखबार बांटने वाला पार्टी अध्यक्ष और झोंपड़ी में रहने वाला मंत्री बन सकता है. यही पार्टी ऐसी है जहां सभी को समान अवसर मिलता है.



केन्द्रीय मंत्री बनने के बाद ओडिशा आए धर्मेन्द्र प्रधान और सारंगी के सम्मान में शनिवार को एक समारोह आयोजित किया गया. कार्यक्रम में पार्टी ने उनका अभिनंदन किया.



सारंगी ने समारोह में कहा, 'भाजपा की यही तो खासियत है.'उन्होंने कहा कि प्रधानमंत्री नरेन्द्र मोदी ने मंत्री पद के साथ ही उन्हें बड़ी जिम्मेदारी सौंपी है और उन पर विश्वास भी जताया है.



बालासोर से लोकसभा सदस्य सरंगी ने कहा, 'अब मेरा काम उस विश्वास को बनाए रखने का है.'सारंगी अपने बेहद सादा जीवन के कारण अन्य नेताओं से काफी अलग नजर आते हैं.उन्होंने कहा कि उन्हें मंत्री पद की कोई लालसा नहीं थी. 



उन्हें यह पद लोगों की सेवा के लिए दिया गया है, इसके दर्जे का लाभ उठाने के लिए नहीं.सारंगी ने बताया कि 30 मई को पार्टी अध्यक्ष अमित शाह ने उन्हें दो बार फोन किया, लेकिन उनका फोन किसी और के पास था और बात नहीं हो सकी. 



जब उन्होंने शाह को वापस फोन लगाया तो उनसे कहा गया कि वह शाम को शपथग्रहण के लिए पहुंचें.सारंगी मोदी मंत्रिमंडल में जगह पाने वाले नए सांसदों में से एक हैं.पशुपालन, डेयरी और मत्स्य विभाग के मंत्री सारंगी ने कहा, 'मुझे बड़ा आश्चर्य हुआ, लेकिन अमित शाह जी ने मुझे स्पष्ट कहा कि मुझे कैबिनेट मंत्री के रूप में शपथ लेने के लिए वहां मौजूद रहना है.'


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.