ETV Bharat / bharat

યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચારને અટકાવવા AAPની માગ, કહ્યુંઃ હિંસાત્મક ભાષણો આપે છે UPના CM - delhi election update

આમ આદમી પાર્ટી શરૂઆતથી જ ભાજપના આક્રમક કેમ્પેઈન બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદો કરતી આવી છે. હવે આમ આદમી પાર્ટી યોગી આદિત્યનાથનાં કેમ્પેઈન પર પ્રતિબંધ મૂકવાની માગ કરી રહી છે.

Sanjay Singh demanded a ban on Yogi Adityanath's campaign
AAPએ યોગી આદિત્યનાથનાં કેમ્પેઈન પર પ્રતિબંધની કરી માગ
author img

By

Published : Feb 2, 2020, 6:47 PM IST

Updated : Feb 2, 2020, 7:05 PM IST

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સંજય સિંહે યોગી આદિત્યનાથનાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમજ તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે પણ અપીલ કરી હતી. સંજય સિંહે જણાવ્યું કે, ભાજપ પાસે કોઈ મુદ્દો કે ચહેરા નથી, એટલે હવે તે ઉશ્કેરણીજનક ભાષણોનો સહારો લઈ રહી છે.

યોગી આદિત્યનાથના ચૂંટણી પ્રચારને અટકાવવા AAPની માગ, કહ્યુંઃ હિંસાત્મક ભાષણો આપે છે UPના CM

યોગી સામે FIR દાખલ કરવા કરી માગ

ઉલ્લેખનીય છે કે, શનિવારથી યોગી આદિત્યનાથ દિલ્હીમાં જાહેરસભા સંબોધી રહ્યા છે. એક જાહેર સભામાં યોગી આદિત્યનાથે એટલે સુધી કહી દીધું કે, 'બોલી સે નહી તો ગોલી સે માન જાયેંગે'. આ નિવેદનની આમ આદમી પાર્ટી દ્વારા કડક શબ્દોમાં વખોડવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ આદિત્યનાથનાં કેમ્પેઈન પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમજ યોગી આદિત્યનાથ સામે FIR નોંધવામાં આવે.

EC ઓફિસની બાહર ધરણાં કરવામાં આવશે

સંજય સિંહે કહ્યું કે, અમે ચૂંટણી પંચને મળવા માટે સમય માંગ્યો છે, પરંતુ હજૂ સુધી ચૂંટણી પંચ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. જો ચૂંટણી પંચ સોમવાર બપોરના 12 વાગ્યા સુધી બેઠક માટેનો સમય નહીં આપે, તો બપોર 12 વાગ્યાથી પાર્ટીના નેતાઓ ચૂંટણી પંચની કચેરી પછી ધરણાં કરશે. ભાજપ હારની આશાએ દિલ્હીના વાતાવરણમાં ખળભળાટ મચાવતાં ચૂંટણી મુલતવી રાખવા માગે છે.

સંજયસિંહે પત્ર દર્શાવતા કહ્યું કે, જે ચૂંટણી પક્ષને અભિયાન પ્રતિબંધ અને પક્ષ વતી યોગી આદિત્યનાથની FRIની માગ સાથે લખવામાં આવ્યો છે.

પોલીસનાં હાથ બંધાયેલા છે

સંજય સિંહે કહ્યું કે, જે રીતે તબક્કાવાર પહેલા ભાજપનાં કેન્દ્રીય પ્રધાન વિવાદાસ્પદ ભાષણો આપ્યા હતા. જે બાદ બંદૂક કલ્ચરના લોકો સામે આવ્યા છે. લોકો બંદુક સાથે ખુલ્લેઆમ દિલ્હીના રસ્તા નિકળે છે. આ લોતકો નિડર રીતે ગોળીઓ ચલાવી રહ્યા છે. પોલીસ પ્રેક્ષક બની જોતી રહે છે. આ ઘટના બાદ હવે ભાજપ નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા છે.

સંજય સિંહે ગૃહ પ્રધાન પર પોલીસને કાર્યવાહી કરતા રોકવાનો આરોપ લગાવ્યો છે.

Intro:आम आदमी पार्टी पहले से ही भाजपा नेताओं के आक्रामक कैम्पेन को लेकर चुनाव आयोग के दरवाजे खटखटाती रही है. अब पार्टी की तरफ से योगी आदित्यनाथ के कैम्पेन बैन की मांग की गई है.

Body:नई दिल्ली: आम आदमी पार्टी मुख्यालय में प्रेस कॉन्फ्रेंस को संबोधित करते हुए संजय सिंह ने योगी आदित्यनाथ के कैम्पेन पर बैन की मांग की. साथ ही उन पर एफआईआर दर्ज करने की भी चुनाव आयोग से अपील की. संजय सिंह ने कहा कि भाजपा के पास कोई मुद्दा नहीं है, कोई चेहरा नहीं है, इसलिए भड़काऊ बयान दे रहे हैं.

'योगी पर दर्ज हो एफआईआर'

गौरतलब है कि शनिवार से योगी आदित्यनाथ दिल्ली में जनसभाएं कर रहे हैं. एक जनसभा में उन्होंने यहां तक कह दिया कि 'बोली से नहीं, तो गोली से मान जाएंगे', इस पर आम आदमी पार्टी ने कड़ी आपत्ति जताई है और चुनाव आयोग को पत्र लिखकर योगी आदित्यनाथ के दिल्ली में चुनाव प्रचार पर तत्काल रोक की मांग की है. साथ ही संजय सिंह ने कहा कि उन पर एफआईआर भी दर्ज किया जाए.

ईसी ऑफिस के बाहर देंगे धरना

संजय सिंह ने कहा कि चुनाव आयोग से हमने मिलने का समय मांगा है, लेकिन अभी तक चुनाव आयोग की तरफ से कोई प्रतिक्रिया नहीं आई है. उन्होंने कहा कि अगर कल 12 बजे तक चुनाव आयोग मिलने का समय नहीं देता है, तो 12 बजे से पार्टी के नेता चुनाव आयोग के दफ्तर के बाद धरना करेंगे. उन्होंने यह भी कहा कि भाजपा हार की हताशा में दिल्ली का माहौल बिगाड़ कर चुनाव टलवाना चाहती है. संजय सिंह ने वो पत्र भी दिखाया, जो पार्टी की तरफ से योगी आदित्यनाथ के कैम्पेन बैन और एफआईआर की मांग के साथ चुनाव आयोग को लिखा गया है.

Conclusion:पुलिस के हाथ बंधे हैं

संजय सिंह ने यह भी कहा कि सिलसिलेवार तरीके से जिस तरह पहले भाजपा नेता केंद्रीय मंत्री भड़काऊ बयान दिए, उसके बाद तमंचा कल्चर के लोग निकल कर सामने आए, खुलेआम बंदूक लहराई, फिर दिल्ली की सड़कों पर गोलियां चलने लगी, पुलिस मोहन बनकर खड़ी रही और अब ऐसे बयान सामने आ रहे हैं. उन्होंने गृह मंत्री अमित शाह पर आरोप लगाया कि उन्होंने दिल्ली पुलिस के हाथ बांधे हुए हैं.
Last Updated : Feb 2, 2020, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.