ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળના એક મતદાન કેન્દ્ર પર ફેર મતદાન યોજાશે - election

કોલકાતા: ચૂંટણીપંચે કોલકાતાના ઉત્તર સંસદીય ક્ષેત્રમાં આવતા એક મતદાન કેન્દ્ર પર ફેર મતદાન જાહેર કર્યુ છે. આ સંસદીય ક્ષેત્રમાં 19 મેના રોજ મતદાન થયુ હતું.

seat
author img

By

Published : May 21, 2019, 2:11 PM IST

મળતી માહિતી મૂજબ, જોરસાકો વિધાનસભા ક્ષેત્રના અંતર્ગત સંસ્કૃત કોલેજિઇટ સ્કૂલના ઓરડા નંબર 1માં યોજાશે.

મતદાન 22 મેના રોજ સવારે સાત વાગ્યાથી સાજે 6 વાગ્યા સુધી થશે. કોલકાતાના ઉત્તર સંસદીય ક્ષેત્રમાં 1862 મતદાન ક્ષેત્ર છે.

ઉલ્લેખનીય છે કે, અંતિમ અને સાતમાં તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઇ હતી. ચૂંટણીપંચમાં પણ મતદાન રોકવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. BJP દ્વારા પણ ફેરમતદાન માટે અરજી કરવામાં આવી હતી.

Intro:Body:

પશ્ચિમ બંગાળના એક મતદાન કેન્દ્ર પર ફેર મતદાન યોજાશે

કોલકાતા: ચૂંટણીપંચે કોલકાતાના ઉત્તર સંસદીય ક્ષેત્રમાં આવતા એક મતદાન કેન્દ્ર પર ફેર મતદાન જાહેર કર્યુ છે. આ સંસદીય ક્ષેત્રમાં 19 મેના રોજ મતદાન થયુ હતું.

મળતી માહિતી મૂજબ, જોરસાકો વિધાનસભા ક્ષેત્રના અંતર્ગત સંસ્કૃત કોલેજિઇટ સ્કૂલના ઓરડા નંબર 1માં યોજાશે.

મતદાન 22 મેના રોજ સવારે સાત વાગ્યાથી સાજે 6  વાગ્યા સુધી થશે. કોલકાતાના ઉત્તર સંસદીય ક્ષેત્રમાં 1862 મતદાન ક્ષેત્ર છે.

ઉલ્લેખનીય છે કે, અંતિમ અને સાતમાં તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા થઇ હતી. ચૂંટણીપંચમાં પણ મતદાન રોકવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. BJP દ્વારા પણ ફેરમતદાન માટે અરજી કરવામાં આવી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.