ETV Bharat / bharat

આર્થિક વિકાસને મજબૂત કરવા ગ્રામીણ વિકાસ જીવંત કરવો અતિ આવશ્યક!

ન્યૂઝ ડેસ્ક: ભારતમાં ગ્રામીણ વિકાસ દર ઘટી રહ્યો છે. જેનું સૌથી મોટું અને મહત્વનું કારણ છે વાસ્તવિક ગ્રામીણ મજૂરીની વૃદ્ધિમાં ઘટાડો. આ ઉપરાંત વિતેલા વર્ષોમાં ગ્રામીણ આવકમાં અવરોધો આવ્યા છે અને ગ્રામીણ ભાગમાં નોકરીઓમાં ઘટાડો નોંધાયો છે.

rural economy
author img

By

Published : Nov 11, 2019, 5:27 PM IST

31 ઓક્ટોબર 2019ના રોજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ખુશીના સમાચાર આવ્યા, જ્યારે ભારતનો સેંસેક્સ પોતાની સફરના સૌથી ઉંચા શિખરે એટલે કે 40,390 અંક પર જઈ પહોચ્યો હતો. જ્યાં આ ક્ષણ રોકાણકારો માટે યાદગાર બની ત્યાં બીજીતરફ અર્થવ્યવસ્થાનું બીજુ પાસું પણ છે, જે પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે વ્યાકુળ બન્યું છે. આ પાસાને મુખ્યધારાના મીડિયાએ એકદમ નજરઅંદાજ કરી દીધું હતુ. 30 ઓક્ટોબર 2019ના રોજ ભારતની મુખ્ય નાણાકીય સેવા સંસ્થાઓમાંની એક જેએમ ફાઈનાન્સિયલે ભારતના 13 રાજ્યોમાં કરેલા પોતાના સંશોધનના આધારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં સાબિત થયું છે કે, દેશમાં ખેતી આવકની વૃદ્ધિ ઓછી ખાદ્ય કિંમત યોગ્ય રીતે પ્રભાવિત થઈ છે અને તેનાથી આવાનારા સમયમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું મુશ્કેલ થશે. આ રિપોર્ટ જાહેર થયાને થોડા દિવસ પહેલા જ એ જાણવા મળ્યું કે, દેશમાં ઝડપી વેચાતી ગ્રાહક વસ્તુંનું બજાર સપ્ટેમ્બરના ત્રિમાસિક ધીમું થઈ ગયું છે. ગ્રામીણ ભારતમાં આવક વૃદ્ધિ એક વર્ષ પહેલા 16 ટકાથી ઘટીને 2 ટકા થઈ ગઈ. વિતેલા સાત વર્ષોમાં પહેલી વાર એફએમસીજીનો ગ્રામીણ વિકાસ દર શહેરી વિકાસથી નીચે જતો રહ્યો છે.

rural economy
આર્થિક વિકાસને મજબૂત કરવા ગ્રામીણ વિકાસ જીવંત કરવો અતિ આવશ્યક !

જ્યારે આ બંને સમાચારોને આપણે એક સાથે જોઈએ છીએ, ત્યારે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતીમાં ઊંડી નીતિગત દ્રષ્ટિ મળે અને પરિસ્થિતીની ગંભીરતા સ્પષ્ટ નજરે પડે છે. પહેલુ પાસુ ગ્રામીણ આવક પ્રત્યે સાવધાન કરે છે, જ્યારે બીજું પાસુ પહેલાથી બગડતી ગ્રામીણ માગને સામે લાવે છે. જેનો ગ્રામીણ આવક અને ગ્રામીણ વિકાસ સાથે સીધો સંબંધ છે.

આ તથ્યને જોતા, આ સમયે તે કહેવું ઘણું પ્રાસંગિક થઈ જાય છે, કે દેશ એક આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે અને જ્યારે પણ ભૂતકાળમાં આવી સ્થિતીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે હંમેશા ગ્રામીણ ભારત જ બચાવમાં આગળ આવ્યું છે. વધુ ખર્ચ કરી, પુનઃ સ્થાપિત કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં જોવા જઈએ તો વિતેલા દશ વર્ષમાં, દેશમાં બ્રાંન્ડેડ દૈનિક જરૂરિયાતના વેચાણમાં ઘણા અંશે ગ્રામીણ ભારતના કારણે ટકી રહી છે. જેમાં 80 કરોડથી વધારેની જનસંખ્યાની વસ્તી છે. અને દેશમા એફએમસીજીના કુલ વેચાણનો 36 ટકા ભાગ છે. આ ગ્રામીણ માગનું મહત્વ અને દેશના સમગ્ર આર્થિક વિકાસમાં તેનું યોગદાન દર્શાવે છે.આ એ સંદર્ભમાં છે કે ભારતમાં ગ્રામીણ વિકાસની ગતિશીલતાને સમજવા યોગ્ય છે. સાથે જ ઘટતા ગ્રામીણ વિકાસ અંતર્ગત સમાવિષ્ટ કારણોને સમજવા અને આગળના રસ્તાઓ શોધવા માટે હશે.

એવું તે શું છે, જે ગ્રામીણ વિકાસને નીચે ધકેલે છે.
ભારતમાં ગ્રામીણ વિકાસ દર અનેક કારણોસર નીચે સરકી રહ્યો છે. સૌથી મોટું અને મહત્વનું કારણ છે કે, વાસ્તવિક ગ્રામીણ મજૂરીની વૃદ્ધિમાં ઘટાડો. આ ઉપરાંત, વિતેલા વર્ષોમાં ગ્રામીણ આવકમાં અવરોધો આવ્યા છે અને ગ્રામીણ ભાગમાં નોકરીઓમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત વિતેલા વર્ષોમાં આવેલી ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓ ઘટ પણ મહત્વનું છે. જેના કારણે ગામડાઓમાં આવકમાં ઘટાડો થયો.

પુરવઠાને જોતા, ગ્રામીણ વિસ્તારોમાં વેપારીઓ અને ખેડૂતોમાં પ્રવાહી તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ભારતીય રિઝર્વ બેન્કે નીતિગત દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, ઓછા ધિરાણ દરના ફાયદા બેન્કો દ્વારા લોકોમાં સ્થણાંતરિત કરવામાં આવતા નથી, જેના કારણે વૃદ્ધિની સંભાવનાઓ ઓછી થઈ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, દેશની બેન્કોની ક્રેડિટ ગ્રોથ 8.8 ટકા છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઓછું છે.

ત્યાં સુધી કે, નોન-બેન્ક ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) પણ ગ્રામીણ વિસ્તારો અને અનૌપચારિક ક્ષેત્રમાં ધિરાણ આપવા માટે પૂરતી સાવચેતી રાખે છે, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ (આઈએલ એન્ડ એફએસ)ના પતન બાદ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો, કંપનીઓ અને વેપારીઓની રોકડ પ્રવાહને ભારે અસર કરી હતી. સામાન્ય રીતે જોઈએ તો, શહેરી વિસ્તારોની તુલનામાં આવી પરિસ્થિતિઓમાં ગ્રામીણ વિસ્તારો વધુ પ્રભાવિત થયા હતા. જ્યારે શહેરી બજારોમાં ઘણા સ્રોતથી આવક વધશે. ગ્રામીણ બજારો તેમના વ્યવસાયોને વધારવા માટે ભંડોળની ખામી અને બિન આવકના હાથે વિવશ છે. ઘટતી માગ ઉપરાંત તેણે ગ્રામીણ બજારો પર પણ દબાણ બનાવ્યું હતું. પરિણામે, છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત શહેરી બજારોની તુલનામાં દેશમાં ધીમી ધારે વિસ્તરણ અને ગ્રામીણ બજારોમાં વૃદ્ધિ નોંધાવી રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારોને ફરી જીવંત કરવા !
જ્યારે આ ગ્રામીણ વિકાસના મુદ્દા સામે આવે છે, ત્યારે નિશ્ચિત રીતે ખેતીથી સંબંધિત મુદ્દાને સામે લાવીને ઊભું રહી જાય છે. એ તથ્ય સાથે કે, દેશમાં 31 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં જીવે છે. તથા દેશમાં 50 ટકા કાર્યબળ ખેતી અને તેના સંબંધિત કાર્યપદ્ધતિ પર નિર્ભર છે. એટલા માટે ગ્રામીણ વિકાસ સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે ખેતી સંબંધિત મુદ્દાઓનું પણ નિરાકરણ લાવવું જરુરી છે. પુરવઠો અને માગના મુદ્દાને ઉકેલવા માટે તેના પર ધ્યાન આપવાની ખાસ જરુર છે. જ્યાં સુધી પુરવઠાનો સવાલ છે, ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાહિતાની ઘટને ઓછી કરવી સરકારની જવાબદારી છે કે, બેન્કોને વિશ્વાસ જાગે અને બેન્ક ગ્રામીણ ભારતને વ્યાપાર અને ખેતીના ઉદ્દેશ્યો માટે ઓછા વ્યાજ દરે લાભ અપાવે. તેનાથી પુરવઠાને ફરી વાર જીવંત કરી વિતરણમાં આવેલી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ મળશે.

માગમાં સુધારો કરવા માટે, પ્રથમ તબક્કામાં ગ્રામીણ માગમાં ઘટાડો થતો અટકાવવો જોઈએ અને પછી તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. સામાન્ય રીતે, જ્યારે માંગને પુનર્જીવિત કરવાની વાત આવે છે, ત્યારે એક સરળ ઉપાય રજૂ કરવામાં આવે છે અને જે સામાન્ય રીતે વિકાસશીલ અર્થશાસ્ત્રીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સરકારી ખર્ચ વધારવા માટે આપવામાં આવે છે, જે ગ્રામીણ આવક વધારશે અને ત્યાં માગ વધારશે. તેમ છતાં તે ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે, દેશમાં આજે ગ્રામીણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, જે પીએમ કિસાનનીધી અને ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવી આવક સહાય યોજનાઓ દ્વારા આશરે 1.5 ટ્રિલિયન રૂપિયા જેટલો જંગી ખર્ચ થયો છે. જેનો અર્થ એ નથી કે, આ કાર્યક્રમ બંધ કરી દેવા જોઈએ. અહીં સૂચવવાનો હેતુ છે કે, સરકારી ખર્ચમાં વધારો કરવાથી સમસ્યા હલ થશે નહીં, આ પ્રયત્નોની સાથે આ તબક્કે હજુ વધુ કામ કરવાની જરૂર છે, જેથી ટકાઉ અને લાંબાગાળાના સમાધાનને પ્રાપ્ત કરી શકાય.

આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકારોએ ભારતના કૃષિ ક્ષેત્રને પડકારતા માળખાકીય અને સંસ્થાકીય પડકારો બંનેને પહોંચી વળવા પગલાં લેવાની જરૂર છે, જેના પર ગ્રામીણ અર્થતંત્રનો મોટા ભાગનો આધાર છે. જે એ સંદર્ભમાં છે કે, કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવો અને કૃષિ તકનીકમાં રોકાણકારોને આકર્ષવા માટે સબસિડી આપીને ભંડોળની ફાળવણી અને રોકાણને પ્રોત્સાહન આપવું યોગ્ય રહેશે. એક તરફ કૃષિ માળખાગત અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં રોકાણ કરવાની જરૂર છે, જે ગ્રામીણ આવકમાં કાયમી ધોરણે સુધારો કરી શકે છે અને આ વિસ્તારોમાં યુવાનોને વધુ રોજગારી પણ આપી શકે છે. બીજીતરફ, ભારતના ગ્રામીણ ઉત્પાદનોનો વ્યાપ વિસ્તૃત કરવાની અને ગ્રામીણ નિકાસને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ ફાળવવાની જરૂર છે.

આ પ્રયત્ન ઉપરાંત જોઈએ તો, કૃષિ બજારોમાં સુધારો કરવાની અને ભાવની વિકૃતિને કાબૂમાં લેવાની અને ખેડૂતોને વાજબી ભાવોની ખાતરી કરવાની જરૂર છે. આ તમામ પ્રયત્નો સમય સાથે જોડાયેલા લક્ષ્યો સાથે મળીને કરવાની જરૂર છે. બીજું સંબંધિત પાસું એ છે, કે ફક્ત તેમની આવક બમણી કરવી, તેમની સમસ્યાઓ હલ કરવા માટે પૂરતી નથી, રોકાણની કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને તે પણ નફાકારક ભાવોની ગેરહાજરીમાં શક્ય બન્યું છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઉત્પાદકતામાં સુધારો કરવા અને ગ્રામીણ ઘરની ખરીદશક્તિમાં વધારો કરવા માટે રોકાણ ખર્ચ ઘટાડવાની જરૂર છે. આનાથી વપરાશ અને ગ્રામીણ માગમાં પણ વધારો થશે, જે ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો કરશે. આમ ગ્રામીણ અર્થતંત્ર ભારતના આર્થિક વિકાસની ચાવી છે. આ સમયે આ તબક્કે નક્કર પરિણામો પ્રાપ્ત કરવા માટે એક મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. ત્યારે જ નક્કર પરિણામો પ્રાપ્ત થશે. આ સમયે એક મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની સૌથી વધુ જરૂર છે.

(ડૉ. મહેન્દ્રબાબૂ કુરુવા- લેખક એક સહાયક પ્રોફેસર છે, મેનેજમેન્ટ વિભાગ, એચ. એન. બી. ગઢવાલ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ઉત્તરાખંડ)

Intro:Body:

ગ્રામીણ અર્થવ્યવસ્થાને જીવંત કરવી આર્થિક વિકાસની ચાવી છે !

ભારતમાં ગ્રામીણ વિકાસ દર અનેક કારણોસર નીચે સરકી રહ્યો છે. સૌથી મોટું અને મહત્વનું કારણ છે કે, વાસ્તવિક  ગ્રામીણ મજૂરીની વૃદ્ધિમાં ઘટાડો. આ ઉપરાંત, વિતેલા વર્ષોમાં ગ્રામીણ આવકમાં અવરોધો આવ્યા છે અને ગ્રામીણ ભાગમાં નોકરીઓમાં ઘટાડો નોંધાયો છે. 

31 ઓક્ટોબર 2019ના રોજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ખુશીના સમાચાર આવ્યા જ્યારે ભારતનો સેંસેક્સ પોતાની સફરના સૌથી ઉંચા શિખરે એટલે કે 40,390 અંક પર જઈ પહોચ્યો હતો. આ ક્ષણ એક બાજુ રોકાણકારો માટે યાદગાર બની ગઈ હતી. તો વળી બીજી બાજુ અર્થવ્યવસ્થાનું બીજુ પાસું પણ છે, જે પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે વ્યાકુળ બન્યું છે. જો કે, મીડિયાની મુખ્યધારાએ આ બજારના સમકક્ષ જશ્નમાં એક મહત્વપૂર્ણ પાસાને એકદમ નજરઅંદાજ કરી દીધું. 30 ઓક્ટોબર 2019ના રોજ ભારતની મુખ્ય નાણાકીય સેવા સંસ્થાઓમાંની એક જેએમ ફાઈનાન્સિયલે ભારતના 13 રાજ્યોમાં કરેલા પોતાના સંશોધનના આધારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં સાબિત થયું છે કે, દેશમાં ખેતી આવકની વૃદ્ધિ ઓછી ખાદ્ય કિંમત યોગ્ય રીતે પ્રભાવિત થઈ છે અને તેનાથી આવાનારા સમયમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું મુશ્કેલ થશે. આ રિપોર્ટ જાહેર થયાને થોડા દિવસ પહેલા જ એ જાણવા મળ્યું કે, દેશમાં ઝડપી વેચાતી ગ્રાહક વસ્તુંનું બજાર સપ્ટેમ્બરના ત્રિમાસિક ધીમું થઈ ગયું છે.  ગ્રામીણ ભારતમાં આવક વૃદ્ધિ એક વર્ષ પહેલા 16 ટકાથી ઘટીને 2 ટકા થઈ ગઈ. વિતેલા સાત વર્ષોમાં પહેલી વાર એફએમસીજીનો  ગ્રામીણ વિકાસ દર શહેરી વિકાસથી નીચે જતો રહ્યો છે. 

જ્યારે આ બંને સમાચારોને આપણે એક સાથે જોઈએ છીએ, ત્યારે દેશની  ગ્રામીણ અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતીમાં ઊંડી નીતિગત અંતર્દષ્ટિ મળે અને પરિસ્થિતીની ગંભીરતા સ્પષ્ટ નજરે પડે છે. પહેલુ પાસુ  ગ્રામીણ આવક પ્રત્યે સાવધાન કરે છે, જ્યારે બીજું પાસુ પહેલાથી બગડતી  ગ્રામીણ માગને સામે લાવે છે. જેનો  ગ્રામીણ આવક અને  ગ્રામીણ વિકાસ સાથે સીધો સંબંધ છે.

આ તથ્યને જોતા, આ સમયે તે કહેવું ઘણું પ્રાસંગિક થઈ જાય છે, કે દેશ એક આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે અને જ્યારે પણ ભૂતકાળમાં આવી સ્થિતીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે હંમેશા  ગ્રામીણ ભારત જ બચાવમાં આગળ આવ્યું છે. વધું ખર્ચ કરી, પુનરુદ્ધારમાં મદદ કરે છે.  વાસ્તવમાં જોવા જઈએ તો વિતેલા દશ વર્ષમાં, દેશમાં બ્રાંન્ડેડ દૈનિક જરૂરિયાતના વેચાણમાં ઘણા અંશે  ગ્રામીણ ભારતના કારણે ટકી રહી છે.જેમાં 80 કરોડથી વધારેની જનસંખ્યાની વસ્તી છે. અને દેશમા એફએમસીજીના કુલ વેચાણનો 36 ટકા ભાગ છે. આ  ગ્રામીણ માગનું મહત્વ અને દેશના સમગ્ર આર્થિક વિકાસમાં તેનું યોગદાન દર્શાવે છે.આ એ સંદર્ભમાં છે કે, ભારતમાં  ગ્રામીણ વિકાસની ગતિશીલતાને સમજવા યોગ્ય છે.સાથે જ ઘટતા  ગ્રામીણ વિકાસ અંતર્ગત સમાવિષ્ટ કારણોને સમજવા અને આગળના રસ્તાઓ શોધવા માટે હશે.

એવું તે શું છે, જે ગ્રામીણ વિકાસને નીચે ધકેલે છે.

ભારતમાં ગ્રામીણ વિકાસ દર અનેક કારણોસર નીચે સરકી રહ્યો છે. સૌથી મોટું અને મહત્વનું કારણ છે કે, વાસ્તવિક  ગ્રામીણ મજૂરીની વૃદ્ધિમાં ઘટાડો. આ ઉપરાંત, વિતેલા વર્ષોમાં ગ્રામીણ આવકમાં અવરોધો આવ્યા છે અને ગ્રામીણ ભાગમાં નોકરીઓમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત વિતેલા વર્ષોમાં આવેલી ગ્રામીણ વિસ્તારોમાં નોકરીઓ ઘટ પણ મહત્વનું છે. જેના કારણે ગામડાઓમાં આવકમાં ઘટાડો થયો.

પુરવઠાને જોતા, ગ્રામીણ વિસ્તારોમાં વેપારીઓ અને ખેડૂતોમાં પ્રવાહી તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ભારતીય રિઝર્વ બેન્કે નીતિગત દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, ઓછા ધિરાણ દરના ફાયદા બેન્કો દ્વારા લોકોમાં સ્થણાંતરિત કરવામાં આવતા નથી, જેના કારણે વૃદ્ધિની સંભાવનાઓ ઓછી થઈ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, દેશની બેન્કોની ક્રેડિટ ગ્રોથ 8.8 ટકા છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી ઓછું છે.

અહીં સુધી કે, નોન-બેન્ક ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) પણ ગ્રામીણ વિસ્તારો અને અનૌપચારિક ક્ષેત્રમાં ધિરાણ આપવા માટે પૂરતી સાવચેતી રાખે છે, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીસ (આઈએલ એન્ડ એફએસ)ના પતન બાદ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો, કંપનીઓ અને વેપારીઓની રોકડ પ્રવાહને ભારે અસર કરી હતી. સામાન્ય રીતે જોઈએ તો, શહેરી વિસ્તારોની તુલનામાં આવી પરિસ્થિતિઓમાં ગ્રામીણ વિસ્તારો વધુ પ્રભાવિત થયા હતા. જ્યારે શહેરી બજારોમાં ઘણા સ્રોતથી આવક વધશે. ગ્રામીણ બજારો તેમના વ્યવસાયોને વધારવા માટે ભંડોળની ખામી અને બિન આવકના હાથે વિવશ છે. ઘટતી માગ ઉપરાંત તેણે ગ્રામીણ બજારો પર પણ દબાણ બનાવ્યું હતું. પરિણામે, છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત શહેરી બજારોની તુલનામાં દેશમાં ધીમી ધારે વિસ્તરણ અને ગ્રામીણ બજારોમાં વૃદ્ધિ નોંધાવી રહ્યું છે.

ગ્રામીણ વિસ્તારોને ફરી જીવંત કરવા !

જ્યારે આ ગ્રામીણ વિકાસના મુદ્દા સામે આવે છે, ત્યારે નિશ્ચિત રીતે ખેતીથી સંબંધિત મુદ્દાને સામે લાવીને ઊભું રહી જાય છે. એ તથ્ય સાથે કે, દેશમાં 31 ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં જીવે છે. તથા દેશમાં 50 ટકા કાર્યબળ ખેતી અને તેના સંબંધિત કાર્યપદ્ધતિ પર નિર્ભર છે. એટલા માટે ગ્રામીણ વિકાસ સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે ખેતી સંબંધિત મુદ્દાઓનું પણ નિરાકરણ લાવવું જરુરી છે. પુરવઠો અને માગના મુદ્દાને ઉકેલવા માટે તેના પર ધ્યાન આપવાની ખાસ જરુર છે. જ્યાં સુધી પુરવઠાનો સવાલ છે, ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાહિતાની ઘટને ઓછી કરવી સરકારની જવાબદારી છે કે, બેન્કોને વિશ્વાસ જાગે અને બેન્ક ગ્રામીણ ભારતને વ્યાપાર અને ખેતીના ઉદ્દેશ્યો માટે ઓછા વ્યાજ દરે લાભ અપાવે. તેનાથી પુરવઠાને ફરી વાર જીવંત કરી વિતરણમાં આવેલી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ મળશે.

માગમાં સુધારો કરવા માટે, પ્રથમ તબક્કામાં ગ્રામીણ માગમાં ઘટાડો થતો અટકાવવો જોઈએ અને પછી તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. સામાન્ય રીતે, જ્યારે માંગને પુનર્જીવિત કરવાની વાત આવે છે, ત્યારે એક સરળ ઉપાય રજૂ કરવામાં આવે છે અને જે સામાન્ય રીતે વિકાસશીલ અર્થશાસ્ત્રીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સરકારી ખર્ચ વધારવા માટે આપવામાં આવે છે, જે ગ્રામીણ આવક વધારશે અને ત્યાં માગ વધારશે. તેમ છતાં તે ધ્યાનમાં રાખવું યોગ્ય છે કે, દેશમાં આજે ગ્રામીણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે, જે પીએમ કિસાનનીધી અને ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવી આવક સહાય યોજનાઓ દ્વારા આશરે 1.5 ટ્રિલિયન રૂપિયા જેટલો જંગી ખર્ચ થયો છે. જેનો અર્થ એ નથી કે, આ કાર્યક્રમ બંધ કરી દેવા જોઈએ. અહીં સૂચવવાનો હેતુ છે કે, સરકારી ખર્ચમાં વધારો કરવાથી સમસ્યા હલ થશે નહીં, આ પ્રયત્નોની સાથે આ તબક્કે હજુ વધુ કામ કરવાની જરૂર છે, જેથી ટકાઉ અને લાંબાગાળાના સમાધાનને પ્રાપ્ત કરી શકાય.

આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકારોએ ભારતના કૃષિ ક્ષેત્રને પડકારતા માળખાકીય અને સંસ્થાકીય પડકારો બંનેને પહોંચી વળવા પગલાં લેવાની જરૂર છે, જેના પર ગ્રામીણ અર્થતંત્રનો મોટા ભાગનો આધાર છે. જે એ સંદર્ભમાં છે કે, કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવો અને કૃષિ તકનીકમાં રોકાણકારોને આકર્ષવા માટે સબસિડી આપીને ભંડોળની ફાળવણી અને રોકાણને પ્રોત્સાહન આપવું યોગ્ય રહેશે. એક તરફ કૃષિ માળખાગત અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં રોકાણ કરવાની જરૂર છે, જે ગ્રામીણ આવકમાં કાયમી ધોરણે સુધારો કરી શકે છે, અને આ વિસ્તારોમાં યુવાનોને વધુ રોજગારી પણ આપી શકે છે. બીજી તરફ, ભારતના ગ્રામીણ ઉત્પાદનોનો વ્યાપ વિસ્તૃત કરવાની અને ગ્રામીણ નિકાસને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભંડોળ ફાળવવાની જરૂર છે.

આ પ્રયત્ન ઉપરાંત જોઈએ તો, કૃષિ બજારોમાં સુધારો કરવાની અને ભાવની વિકૃતિને કાબૂમાં લેવાની અને ખેડૂતોને વાજબી ભાવોની ખાતરી કરવાની જરૂર છે. આ તમામ પ્રયત્નો સમય સાથે જોડાયેલા લક્ષ્યો સાથે મળીને કરવાની જરૂર છે. બીજું સંબંધિત પાસું એ છે, કે ફક્ત તેમની આવક બમણી કરવી, તેમની સમસ્યાઓ હલ કરવા માટે પૂરતી નથી, રોકાણની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, અને તે પણ નફાકારક ભાવોની ગેરહાજરીમાં શક્ય બન્યું છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ઉત્પાદકતામાં સુધારો કરવા અને ગ્રામીણ ઘરની ખરીદશક્તિમાં વધારો કરવા માટે રોકાણ ખર્ચ ઘટાડવાની જરૂર છે. આનાથી વપરાશ અને ગ્રામીણ માગમાં પણ વધારો થશે, જે ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો કરશે. આમ ગ્રામીણ અર્થતંત્ર ભારતના આર્થિક વિકાસની ચાવી છે. આ સમયે આ તબક્કે નક્કર પરિણામો પ્રાપ્ત કરવા માટે એક મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે. ત્યારે જ નક્કર પરિણામો પ્રાપ્ત થશે. આ સમયે એક મજબૂત રાજકીય ઇચ્છાશક્તિની સૌથી વધુ જરૂર છે.

(ડૉ. મહેન્દ્રબાબૂ કુરુવા- લેખક એક સહાયક પ્રોફેસર છે, મેનેજમેન્ટ વિભાગ, એચ. એન. બી. ગઢવાલ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ઉત્તરાખંડ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.