ETV Bharat / bharat

સંશોધકોએ પાણીમાંથી દૂષિત કણ દૂર કરવાની ટેકનોલોજી વિકસાવી - Warwick University

નેધરલેન્ડની આઇન્ડહોવન યુનિવર્સિટીના સંશોધનકારોએ 1x1 સેમી વાયરલેસ કૃત્રિમ જલીય પોલિપ (એક રોબોટ) ટેકનોલોજી વિકસાવી છે. જે પાણીમાંથી દૂષિત કણોને દુર કરવામાં સક્ષમ છે.

researchers-have-developed
સંશોધકોએ વિરસાવી પાણીમાંથી દૂષિત કણોને દૂર કરવાની તકનીક
author img

By

Published : Aug 17, 2020, 7:38 PM IST

હૈદરાબાદઃ નેધરલેન્ડની આઇન્ડહોવન યુનિવર્સિટીના સંશોધનકારોએ 1x1 સેમી વાયરલેસ કૃત્રિમ જલીય પોલિપ (એક રોબોટ) ટેકનોલોજી વિકસાવી છે. જે પાણીમાંથી દૂષિત કણોને દુર કરવામાં સક્ષમ છે. આ એક રોબોટ છે, જે દુષિત કણને આકર્ષિત કરે છે.

સંશોધનકારોએ જણાવ્યું કે કેવી રીતે કૃત્રિમ જલીય પોલિપ એક ચુંબકીય ક્ષેત્રના પ્રભાવ હેઠળ દૂષિત કણોને દૂર કરે છે, જ્યારે પ્રકાશ અને એક ફરતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા સ્પર્શકને ટ્રિગર કરવામાં આવે છે. ડિવાઇસ કૃત્રિમ પોલિપના સ્ટેમની રોટેશનલ ગતિમાં વધારો કરે છે. આ ગતિના પરિણામે એક આકર્ષક પ્રવાહ ઉત્પન્ન થાય છે, જે લક્ષ્યને દિશામાન કરી શકે છે. જેમ કે તેલના ટીપાં.

એકવાર જ્યારે લક્ષ્ય પહોંચની અંદર હોય છે, તો યુવી લાઇટનો ઉપયોગ પોલીપની ટ્રેપને સક્રિય કરવા માટે કરી શકાય છે. જે ફોટો એક્ટિવ લિક્કિડ ક્રિસ્ટલ પોલિમરથી બનેલું છે. જે બાદ પ્રકાશ લક્ષ્યથી વિપરિત છે તો લક્ષ્ય વળી જાય છે. ત્યારબાદ વાદળી રોશનીની સાથે દૂષિત કણોને દૂર કરે છે.

વારવિક વિશ્વવિદ્યાલયના ડૉ. હરકમલજોત કંડેલ, કૃત્રિમ જલીય પૉલીપની કલા 3-ડી સિમ્યુલેશનની એક સ્થિતિ બનાવવા માટે જવાબદાર હતા. આ ઉપરાંત સિમુલેશન સ્ટેમ અને ટેન્કલ સ્થિતિને સમજવામાં અને મદદ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે પ્રવાહના ક્ષેત્રને ઉત્પન્ન કરે છે, જે પાણીમાં કણોને આકર્ષિત કરી શકે છે.

સિમુલેશનનો ઉપયોગ ત્યારે ટેંપલ્સના આકારને કસ્ટમાઇઝ્ડ કરવા માટે કરાયુ હતું, જેથી પાણીમાં તરતા દૂષિત કણોને ઝડપથી અને અસરકારક રીતે પકડી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.