ETV Bharat / bharat

Bihar elections 2020: કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી - ગુજરાતીસમાચાર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં કેટલાક મોટા નેતાઓના નામ સામેલ છે.

randeep surjewala
randeep surjewala
author img

By

Published : Oct 11, 2020, 10:59 AM IST

ચંડીગઢ / હરિયાણા: આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેમના 30 સ્ટાર પ્રચારકોની યાદી શનિવારના રોજ જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મનમોહનસિંહ, મીરાકુમાર, ગુલાબ નબી આઝાદ, સચિન પાયલટ અને શત્રુધ્ન સિન્હા જેવા દિગ્ગજો સામેલ છે.

કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં રણદીપ સુરજેવાલને પણ સ્થાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે બિહાર વિધાનસભા ચૂંટણી માટે બુધાવારે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. બિહાર ચૂંટણીમાં આરજેડી અને ડાબેરી પક્ષોની સાથે તાલમેલ કરી કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

આપને જણાવી દઈએ કે, ત્રણ તબક્કામાં મતદાન કરવામાં આવશે. 28 ઓક્ટોમ્બરના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં 3 નવેમ્બર અને અંતિમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે મતદાનનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.