આબૂરોડ ચંદ્રાવલ પાસે ટ્રક પુલ પરથી ખાબકતાં 3ના મોત થયા હતા. એકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે 108 થકી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રાઈવરે ટ્રક પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
રાજસ્થાનમાં પુલ પરથી ટ્રક ખાબકતાં 3ના મોત, 1 ઈજાગ્રસ્ત - RAJASTHAN news
રાજસ્થાનઃ રાજ્યના સિરોહીમાં આબૂરોડ પાસે આવેલા પુલ પરથી ટ્રક ખાબકતાં 3ના મોત થયા હતા અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને 108 ઈમરજન્સી સેવા દ્વારા સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
![રાજસ્થાનમાં પુલ પરથી ટ્રક ખાબકતાં 3ના મોત, 1 ઈજાગ્રસ્ત રાજસ્થાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5527133-thumbnail-3x2-rajj.jpg?imwidth=3840)
આબૂરોડ ચંદ્રાવલ પાસે ટ્રક પુલ પરથી ખાબકતાં 3ના મોત થયા હતા. એકને ગંભીર ઈજા પહોંચી હતી. જેને તાત્કાલિક સારવાર માટે 108 થકી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રાઈવરે ટ્રક પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
सिरोही
आबूरोड से बड़ी खबर
पुलिए से ट्रक गिरने से तीन की मौत,
हादसे में एक अन्य गंभीर घायल
108 के जरिए घायल को पहुंचाया अस्पताल
ट्रक के अनियंत्रित होने से हुआ हादसा
आबूरोड के चंद्रावल के पास की घटना
आबूरोड पुलिस पहुंची मौके पर
Conclusion: