ETV Bharat / bharat

રાહુલે NSUI સાથેની બેઠકમાં કહ્યું ,જેમને પણ પાર્ટીમાંથી જવું હશે તે જશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટીની વિદ્યાર્થી પાંખ NSUIના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે કોઈ પણ પક્ષમાંથી જવા માંગે છે તે જશે, પરંતુ ગભરાવાની જરૂર નથી.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી
author img

By

Published : Jul 15, 2020, 10:30 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પાર્ટીની વિદ્યાર્થી પાંખ NSUIના વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિજિટલ મીટિંગ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે કોઈ પણ પક્ષમાંથી જવા માંગે છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે આ ટિપ્પણી કરતા તેમણે કોઈ નેતાનું નામ લીધું નથી. જો કે, રાહુલ ગાંધીની આ ટિપ્પણી રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ સાથે જોડવામાં આવી રહ્યું છે.

NSUI સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, મીટિંગમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, જેને પાર્ટી છોડીને જવું હશે તે જશે, તમે લોકોને ગભરાવાની જરૂર નથી. જ્યારે કોઈ મોટો નેતા પાર્ટી છોડે છે, ત્યારે તે તમારા જેવા લોકો માટે માર્ગ ખોલે છે. આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.