ETV Bharat / bharat

કોરોના અસરઃ તમિલનાડુના CM એ પુડુચેરીની તમામ સીમાઓ કરી સીલ

કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઈ તમિલનાડુના મુખ્યપ્રધાન વી નારાયણસામીએ કહ્યું કે તમિલનાડુમાં કુડ્ડાલોર અને વિલ્લુપુરમ સાથેની પુડુચેરીની સીમાઓને બુધવારે સીલ કરવામાં આવી છે.

Tamilnadu cm
Tamilnadu cm
author img

By

Published : Jun 17, 2020, 11:39 AM IST

પુડુચેરીઃ કોરોનાના વધતાં સંક્રમણને ધ્યાને લઈ તમિલનાડુના મુખ્યપ્રધાન વી નારાયણસામીએ કહ્યું કે તમિલનાડુમાં કુડ્ડાલોર અને વિલ્લુપુરમ સાથેની પુડુચેરીની સીમાઓને બુધવારે સીલ કરવામાં આવી છે.

મુખ્યપ્રધાન નારાયણસામીએ કહ્યું કે માત્ર મેડિકલ સેવાઓ માટે જ પુડુચેરીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવશે. ચેન્નઈથી ઈ પાસની સુવિદા આપવામાં નહી આવે.

તેમણે વધુમાં કહ્યું કે, તમે એક પ્રમાણપત્ર લઈને આવો જે સાબિત કરે કે તમે બિમાર છો. એ પ્રમાણપત્રને આધારે જ પુડુચેરીમાં પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે.

તમિલનાડુમાં અત્યાર સુધીમાં આશરે 48 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી કેટલાક લોકોએ કોરોનાને માત આપી છે, જ્યારે 528 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.