ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિને સપ્ટેમ્બર મહિનાના પ્રારંભમાં રશિયાના વ્લાદિવોસ્ટૉકમાં પૂર્વી આર્થિક મંચમાં વડાપ્રધાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ પુતિનના આમંત્રણનો સ્વીકાર પણ કરી લીધો છે.
મોદીએ પુતિનનો આભાર વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે, મોદી લોકસભા ચૂંટણીમાં બીજી વખત જીત મેળવ્યા બાદ પ્રથમ વખત બહુપક્ષીય પરિષદમાં ભાગ લઈ રહ્યાં છે.
ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે Intro:Body:
बिश्केक में मोदी, किया पुतिन का शुक्रिया
Published on :34 minutes ago | Updated on :26 minutes ago
ETV
SCO शिखर सम्मेलन में हिस्सा लेने पहुंचे PM मोदी ने राष्ट्रपति पुतिन के साथ बातचीत की. इस दौरान मोदी ने पुतिन का शुक्रिया अदा किया. जानें कारण...
नई दिल्ली/बिश्केक: पीएम मोदी एससीओ की बैठक में हिस्सा लेने के लिए किर्गिस्तान पहुंचे हैं. यहां उन्होंने रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन के साथ बातचीत की. इस दौरान मोदी ने पुतिन का शुक्रिया भी किया. उन्होंने कहा कि वह रूस द्वारा अमेठी में राइफल निर्माण इकाई को मिले समर्थन के लिए पुतिन के अभारी हैं.
इस संबंध में भारतीय विदेश सचिव विजय गोखले ने कहा कि राष्ट्रपति पुतिन ने पीएम को आमंत्रित किया है. उन्होंने बताया कि पुतिन ने सितंबर के शुरू में रूस के व्लादिवोस्तोक में पूर्वी आर्थिक मंच में मुख्य अतिथि के रूप में पीएम को आमंत्रित किया है.
गोखले ने बताया कि प्रधानमंत्री नरेंद्र मोदी ने पुतिन का निमंत्रण स्वीकार भी कर लिया है.
आपको बता दें, प्रधानमंत्री नरेंद्र मोदी शंघाई सहयोग संगठन (एससीओ) शिखर सम्मेलन के लिए आज किर्गिस्तान की राजधानी बिश्केक पहुंचे हैं.
गौरतलब है कि मोदी लोकसभा चुनाव में दोबारा जीतने के बाद पहली बार बहुपक्षीय सम्मेलन में भाग ले रहे हैं.
=================================
બિશ્કેકમાં મોદીએ પુતિનનો આભાર વ્યક્ત કર્યો જાણો કારણ...
નવી દિલ્હીઃ દેશના PM નરેન્દ્ર મોદી SCO બેઠકમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનની રાજધાનની બિશ્કેક પહોંચ્યા છે. જ્યાં તેમણે રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચિત કરી હતી. જે દરમિયાન મોદીએ પુતિનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, રુસ દ્વારા અમેઠીમાં રાઈફલ નિર્માણ એકમ માટે મળેલ સમર્થન બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યુ કે, રાષ્ટ્રપતિ પુતિને સપ્ટેમ્બર મહિનાના પ્રારંભમાં રુસના વ્લાદિવોસ્ટૉકમાં પૂર્વી આર્થિક મંચમાં વડાપ્રધાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ પુતિનના આમંત્રણનો સ્વીકાર પણ કરી લીધો છે.
Conclusion: