ETV Bharat / bharat

ઈન્વેસ્ટ ઈન્ડિયા કૉન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું - ઈન્વેસ્ટ ઈન્ડિયા કોન્ફરન્સ

કેનેડાના વ્યવસાય જગતને ભારતમાં રોકાણ કરવાની તકોને પ્રસ્તુત કરવાના ઉદ્દેશ સાથે ઈન્વેસ્ટ ઈન્ડિયા કોન્ફરન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં આયોજિત થનારા ઈન્વેસ્ટ ઈન્ડિયા કોન્ફરન્સને સાંજે 6.30 વાગ્યે સંબોધિત કરી હતી.

વડાપ્રધાન મોદી ઈન્વેસ્ટ ઈન્ડિયા કોન્ફરન્સને સંબોધન કરશે

author img

By

Published : Oct 8, 2020, 3:21 PM IST

Updated : Oct 8, 2020, 6:59 PM IST

નવી દિલ્હીઃ કેનેડાના વ્યવસાય જગતને ભારતમાં રોકાણ કરવાની તકોને પ્રસ્તુત કરવાના ઉદ્દેશ સાથે ઈન્વેસ્ટ ઈન્ડિયા કોન્ફરન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં આયોજિત થનારી ઈન્વેસ્ટ ઈન્ડિયા કોન્ફરન્સ સાંજે 6.30 વાગ્યે સંબોધિત કરી હતી. એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી મળી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં મુખ્ય સંબોધન કરશે. આ આયોજનનું લક્ષ્ય કેનેડાના વ્યવસાય જગતને ભારતમાં રોકાણ કરવાની તકોને પ્રસ્તુત કરવા અને રોકાણના આકર્ષક રૂપને ધ્યાનમાં રાખી ભારતની સામે રાખવાનું છે.

આ કાર્યક્રમમાં બેન્કો અને વીમા કંપનીઓ, રોકાણ ફંડો, ઉડ્ડયન, ઈલેક્ટ્રોનિક્સ અને ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ, કન્સલ્ટિંગ પ્રદાતા કંપનીઓ, વિશ્વવિદ્યાલયો જેવા ક્ષેત્રોના પ્રતિનિધિઓની ભાગીદારીની આશા છે.

Last Updated : Oct 8, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.