તોગડિયાએ કહ્યુ કે, BJPને માત્ર 5 કરોડ મુસ્લિમ વિદ્યાથીને સ્કોલરશીપ આપે છે. મુસ્લીમ છોકરીના લગ્નમાં 51 હજાર આપવા છે. પરંતુ BJPને અયોધ્યામાં રામનું ઘર આપવું નથી. BJPને હિંન્દુઓને વાયદો કરી પીછેહઠ કરી છે. રામ મંદિર નિર્માણ માટે BJP ટુંક સમયમાં જ કાનૂન બનાવે નહિ તો દેશમાં હિન્દુ અને સંતોમાં આક્રોશ ઉભો થશે. BJPને માત્ર ટ્રિપલ તલાકની જ ચિંતા છે. પરંતુ ટેન્ટમાં રામની ચિંતા નથી.
હરિદ્વારમાં માં ગંગાની પૂજા કરતા તોડગિયાએ સમગ્ર ક્ષેત્રમાં હિન્દુ આગળ રહે અને હરિદ્વારનો સમાજ દારુ , કતલખાનાથી મુકત રહે. તેવી કામના કરી હતી. તે ગંગા આરતીમાં શામેલ થયા હતા અને હરિદ્વારના તીર્થ પુરોહિતોના આશીર્વાદ લીધા હતા.
તોગડિયાએ કહ્યુ કે, ધર્મની રક્ષા અને ઘર્મની સેવામાં હિન્દુ હંમેશા આગળ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે સુરક્ષિત હિન્દુનો સંકલ્પ હરી કી પૌડીથી લીધો હતો. તોગડિયાને વિશ્વાસ છે કે, માં ગંગા અને પુરોહિતોના આશીર્વાદથી તેમનો સંકલ્પ પુરો થશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અભ્યાસ વર્ગ કાર્યક્રમમાં હિદુત્વને લઈ કેટલાક મુદા પર ચર્ચા કરવામાં આવશે. પ્રવીણ તોગડિયા કાર્યકર્તાઓને સંબોધિત પર કરશે. 2 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના અધિકારી અને કાર્યકર્તાઓ ભાગ લેશે. આ અભ્યાસ વર્ગ કાર્યક્રમના માઘ્યમથી હિન્દુત્વને આગળ વધારવામાં આવશે. જેને લઈ ચર્ચા કરવામાં આવશે.
Intro:Body:
प्रवीण तोगड़िया ने बीजेपी पर साधा निशाना कहा, सरकार को राम की नहीं है चिंता
अंतरराष्ट्रीय हिंदू परिषद के राष्ट्रीय अध्यक्ष प्रवीण तोगड़िया शनिवार को हरिद्वार पहुंचे. तोगड़िया अंतरराष्ट्रीय हिंदू परिषद उत्तराखंड द्वारा आयोजित दो दिवसीय अभ्यास वर्ग कार्यक्रम में हिस्सा लेंगे. कार्यक्रम में शामिल होने से पहले तोगड़िया ने मां गंगा का आशीर्वाद लिया. इस दौरान तोगड़िया बीजेपी पर तीखा हमला करते हुए कहा कि बीजेपी ने राम को छोड़ दिया है.
तोगड़िया ने कहा कि बीजेपी को सिर्फ 5 करोड़ मुसलमान छात्रों को स्कॉलरशिप देनी है. मुसलमान की बेटी की शादी में 51 हजार देने हैं, लेकिन बीजेपी को अयोध्या में राम का घर देना नहीं है. बीजेपी ने हिंदुओं से वादा खिलाफी की है. राम मंदिर निर्माण के लिए बीजेपी तुरंत कानून बनाए नहीं तो देश के हिंदू और संतों में आक्रोश पैदा हो जाएगा. बीजेपी को सिर्फ ट्रिपल तलाक की चिंता है, लेकिन टेंट में राम की चिंता नहीं है.
हरिद्वार में मां गंगा की पूजा करते हुए तोडड़िया ने सभी क्षेत्रों में हिंदू आगे रहें और हरिद्वार का समाज शराब व क़त्ल खानों से मुक्त रहे ऐसी कामना भी की. मां गंगा की पूजा करने पहुंचे प्रवीण तोगड़िया का कहना है कि वे गंगा आरती में शामिल हुए और हरिद्वार के तीर्थ पुरोहितों का आशीर्वाद लियाd
तोगड़िया ने कहा कि धर्म की रक्षा और धर्म की सेवा में हिंदू हमेशा आगे रहें. अंतरराष्ट्रीय हिंदू परिषद ने सुरक्षित हिंदू और सम्मानित हिंदू का संकल्प हर की पौड़ी से लिया है. तोगड़िया को विश्वास है कि मां गंगा और पुरोहितों के आशीर्वाद से उनका संकल्प पूरा होगा.
बता दें कि अंतरराष्ट्रीय हिंदू परिषद के अभ्यास वर्ग कार्यक्रम में हिंदुत्व को लेकर कई मुद्दे पर चर्चा की जाएगी. प्रवीण तोगड़िया कार्यकर्ताओं को संबोधित भी करेंगे. 2 दिन तक चलने वाले इस कार्यक्रम में कई प्रदेशों के पदाधिकारी और कार्यकर्ता भाग लेंगे. इस अभ्यास वर्ग कार्यक्रम के माध्यम से हिंदुत्व को आगे कैसे बढ़ाया जाए इसको लेकर भी चर्चा की जाएगी.
777777777777777777777777777777777777777777777777777777777777
પ્રવીણ તોગડિયાએ BJP પર સાધ્યુ નિશાન કહ્યુ, સરકારને રામની ચિંતા નથી.
DELHI BJP praveentogadia #ganga #InternationalHinduCouncil ss gujaratinews
દિલ્લી : આંતરરાષ્ટ્રીય હિન્દ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા હરિદ્વાર પહોચ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉતરાખંડ દ્વારા આયોજીત 2 દિવસ અભ્યાસ વર્ગ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ પહેલા પ્રવિણ તોગડીયાએ માં ગંગાના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તોગડિયાએ BJP પર પ્રહાર કરતા કહ્યુ કે, BJPએ રામને છોડી દીધા છે.
તોગડિયાએ કહ્યુ કે, BJPને માત્ર 5 કરોડ મુસ્લીમ વિદ્યાથીને સ્કોલરશીપ આપે છે. મુસ્લીમ છોકરીના લગ્નમાં 51 હજાર આપવા છે. પરંતુ BJPને અયોધ્યામાં રામનું ઘર આપવું નથી. BJPને હિંન્દુઓને વાયદો કરી પીછેહઠ કરી છે. રામ મંદિર નિર્માણ માટે BJP ટુંક સમયમાં જ કાનૂન બનાવે નહિ તો દેશમાં હિન્દુ અને સંતોમાં આક્રોશ ઉભો થશે. BJPને માત્ર ટ્રિપલ તલાકની જ ચિંતા છે. પરંતુ ટેન્ટમાં રામની ચિંતા નથી.
હરિદ્વારમાં માં ગંગાની પૂજા કરતા તોડગિયાએ સમગ્ર ક્ષેત્રમાં હિન્દુ આગળ રહે અને હરિદ્વારનો સમાજ દારુ , કત્લખાનાથી મુકત રહે. તેવી કામના કરી હતી.તે ગંગા આરતીમાં સામેલ
થયા હતા. અને હરિદ્વારના તીર્થ પુરોહિતોના આશીર્વાદ લીધા હતા.
તોગડિયાએ કહ્યુ કે, ધર્મની રક્ષા અને ઘર્મની સેવામાં હિન્દુ હંમેશા આગળ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે સુરક્ષિત હિન્દુનો સંકલ્પ હરી કી પૌડીથી લીધો હતો. તોગડિયાને વિશ્વાસ છે કે, માં ગંગા અને પુરોહિતોના આશીર્વાદથી તેમનો સંકલ્પ પુરો થશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અભ્યાસ વર્ગ કાર્યક્રમમાં હિદુત્વને લઈ કેટલાક મુદા પર ચર્ચા કરવામાં આવશે. પ્રવીણ તોગડિયા કાર્યકર્તાઓને સંબોધિત પર કરશે. 2 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના અધિકારી અને કાર્યકર્તાઓ ભાગ લેશે. આ અભ્યાસ વર્ગ કાર્યક્રમના માઘ્યમથી હિન્દુત્વને આગળ વધારવામાં આવશે. જેને લઈ ચર્ચા કરવામાં આવશે.
Conclusion: