ETV Bharat / bharat

કમલેશ તિવારીનો પોસ્ટ મોર્ટમ જાહેર, 15 છરીના ઘા ઝીંકી કરાઈ હતી હત્યા - કમલેશ તિવારી પોસ્ટમર્ટન રિપોર્ટ

લખનઉ: કમલેશ તિવારીની હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બુધવારે જાહેર થયો હતો. કમલેશ તિવારી હત્યા કેસ હાલ ખૂબ ચર્ચામાં છે. જેમાં બંને હત્યારાઓએ કમલેશ તિવારીની કારપીણ હત્યા કરી હતી. બંને હત્યારાઓ કમલેશ તિવારીની નિર્દય હત્યાનો અંદાજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ લગાવી શકાય છે.

post mortem report of kalmesh tiwari murder case released
author img

By

Published : Oct 23, 2019, 3:15 PM IST

ઉત્તર પ્રદેશની રાજધાની લખનવમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા થઈ હતી. તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેના શરીર પર મારેલા ઘા વિશે માહિતી આપવામાં આવી છે.

post mortem report of kalmesh tiwari murder case released
15 છરીના ઘા ઝીકી થઈ હતી હત્યા

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર કમલેશ તિવારીના શરીર ઉપર છરીથી આશરે 15 ઘા કર્યા હતા. તેની છાતીની ડાબી બાજુ 7 વાર છરી મારી હતી. છરીના હુમલાથી તેના શરીરમાં 4 સે.મી. ઊંડા ઘા છે. કમલેશ તિવારીના ચહેરા પર ગોળી વાગવાની ઈજા છે. હત્યારાઓએ કમલેશ તિવારીના ચહેરા પર ગોળી મારી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ તીવ્ર છરીથી ગળુ દબાવીને માર મારવાની પુષ્ટિ કરવામાં આવી છે. કમલેશ તિવારીનો મૃતદેહ બે જગ્યાએ દાઝ્યો હોય એવા નિશાન છે

Intro:Body:

कमलेश

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.