ETV Bharat / bharat

પૂનમ સિન્હા લખનઉમાં રાજનાથ સામે લડશે ચૂંટણી - Election 2019

લખનઉ: અભિનેતાથી નેતા બન્યા શત્રુધ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ વિરૂદ્ધ ચૂંટણી લડશે. પૂમન સિન્હા સમાજવાદી પાર્ટીના ટિકીટ પર બહુજન સમાજ પાર્ટીના સમર્થનમાં આ બેઠક પરથી ચૂંટણી લડશે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 5, 2019, 11:07 AM IST

Updated : Apr 5, 2019, 1:48 PM IST

કોંગ્રેસના સુત્રો અનુસાર પાર્ટીએ લખનઉથી કોઇ પણ ઉમેદવારને ન ઉતારતા તથા સિન્હાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આથી રાજનાથ સિંહ તથા પૂનમ સિન્હા વચ્ચે આ બેઠક પર જંગ થશે.

મળતી માહીતી અનુસાર આ જ કારણથી શત્રુધ્ન સિન્હાએ 28 માર્ચના રોજ કોંગ્રેસમાં શામિલ થવાના નિર્ણયને ટાળ્યું હતું. કોંગ્રેસના એક નેતા આ અંગે કહ્યું કે જિતિન પ્રસાદ લખનઉથી ચૂંટણી લડવા માંગતા હતા પરતું તેમના સાસંદીય વિસ્તાર ધૌરહાર માટે રાજી થવું પડ્યું હતું. જે બાદ સ્પષ્ટ થઇ ગયું હતું કે લખનઉ તે સાત સીટોમાં સામેલ છે જેના વિશે કોંગ્રેસે કહ્યું હતું કે તે આ સીટોને સપા-સપા ગઠબંધન માટે છોડી દેશે. શત્રુધ્ન સિન્હા 6 એપ્રિલના રોજ દિલ્હીમાં કોંગ્રેસમાં સામેલ થશે તથા બિહારમાં પટના સાહિબ લોકસભા સીટ પર પાર્ટીના ઉમેદવાર હશે.

રાજનાથ સિંહના વિરૂદ્ધ સંયુક્ત વિપક્ષ ઉમેદવાર ઉભો કરવાનો હેતુ કેન્દ્રીય પ્રધાનને તેમના સંસદીય વિસ્તાર સુધી રાખવાનો છે. સપાના સૂત્રોએ આ અંગે જણાવ્યું કે પાર્ટીએ અગાઉ જ પોતાનું હોમવર્ક પરૂ કરી લીધું છે. સપાના એક નેતાએ કહ્યું કે લખનઉમાં 3.5 લાખ મુસ્લિમ વોટરો સિવાય 4 લાખ કાયસ્થ મતદાતા છે તથા 1.3 લાખ સિંધી મતદાતા છે.

ભાજપાના મહાસચિવ વિજય પાઠકએ અંગે કહ્યું કે લખનઉ હમેશાં ભાજપનો ગઢ રહ્યું છે તથા હમેશા રહેશે. રાજનાથ સિંહ દ્વારા આ વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે રાજનાથ સિંહે 2014માં લખનઉ બેઠકથી તેમણે કુલ 55.7 ટકા મત હાસંલ કર્યા હતા.

Intro:Body:

पूनम सिन्हा लखनऊ से राजनाथ के खिलाफ चुनाव लड़ेंगी (आईएएनएस विशेष)

अमिता वर्मा (19:15) 

लखनऊ, 4 अप्रैल (आईएएनएस)| अभिनेता से नेता बने शत्रुघ्न सिन्हा की पत्नी पूनम सिन्हा केंद्रीय गृहमंत्री राजनाथ सिंह के खिलाफ यहां से चुनाव लड़ेंगी।

विश्वस्त सूत्रों के मुताबिक, पूनम सिन्हा समाजवादी पार्टी के टिकट पर बहुजन समाज पार्टी के समर्थन से इस सीट से चुनाव लड़ेंगी।

कांग्रेस के सूत्रों ने कहा कि पार्टी ने लखनऊ से किसी भी उम्मीदवार को नहीं उतारने और सिन्हा को समर्थन देने का निर्णय लिया है।

इससे राजनाथ सिंह और पूनम सिन्हा के बीच सीधे टक्कर होने का मार्ग प्रशस्त हो गया है।

सूत्रों ने कहा कि इस संबंध में बात चल रही थी और इसी वजह से दिल्ली में शत्रुघ्न सिन्हा के 28 मार्च को कांग्रेस में शामिल होने का कार्यक्रम टाल दिया गया।

कांग्रेस के एक नेता ने कहा, "जितिन प्रसाद लखनऊ से चुनाव लड़ना चाहते थे और लेकिन उन्हें अपने संसदीय क्षेत्र धौरहरा के लिए राजी होना पड़ा। जिसके बाद सबकुछ स्पष्ट हो गया है और लखनऊ उन सात सीटों में शामिल होगा, जिसके बारे में कांग्रेस ने कहा था कि वह इन सीटों को सपा-बसपा गठबंधन के लिए छोड़ देगी।"

शत्रुघ्न सिन्हा छह अप्रैल को दिल्ली में कांग्रेस में शामिल होंगे और बिहार में पटना साहिब लोकसभा सीट से पार्टी के उम्मीदवार होंगे।

राजनाथ सिंह के खिलाफ संयुक्त विपक्षी उम्मीदवार खड़ा करने का उद्देश्य केंद्रीय मंत्री को उनके संसदीय क्षेत्र तक सीमित रखने का है।

सपा के सूत्रों ने कहा कि पार्टी ने पहले ही अपना होमवर्क पूरा कर लिया है।

सपा के एक नेता ने कहा, "लखनऊ में 3.5 लाख मुस्लिम वोटरों के अलावा, चार लाख कायस्थ मतदाता हैं और 1.3 लाख सिंधी मतदाता हैं। यह उनकी उम्मीदवारी को बड़ी ताकत प्रदान करेगा।"

पूनम सिन्हा सिंधी हैं और उनके पति शत्रुघ्न सिन्हा कायस्थ हैं।

भाजपा के महासचिव विजय पाठक ने हालांकि मामले को ज्यादा महत्व नहीं देते हुए कहा, "लखनऊ हमेशा से भाजपा का गढ़ रहा है और हमेशा बना रहेगा। राजनाथ सिंह ने यहां कई विकास कार्य किए हैं और उनका लोगों के साथ अच्छा तालमेल है। बाहर से आई उम्मीदवार ज्यादा मतदाताओं को लुभा नहीं पाएंगी।"

राजनाथ सिंह ने 2014 में लखनऊ सीट से कुल 55.7 प्रतिशत मत हासिल किए थे। 

--आईएएनएस

Conclusion:
Last Updated : Apr 5, 2019, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.