- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ASSOCHAMના સ્થાપના સપ્તાહને સંબોધન
- ASSOCHAMની સ્થાપના 1920
- 400થી વધુ ચેમ્બર ઓફ વ્યાપાર સંધ
- ASSOCHAMના સભ્યોની સંખ્યા 4.5 લાખથી પણ વઘુ
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉદ્યોગ મંડળ ASSOCHAMના સ્થાપના સપ્તાહને વીડિયો કોન્ફરન્સના માધ્યથી સંબોધિત કરશે. પીએમઓએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તકે રતન ટાટાને ASSOCHAM અન્ટરપ્રાઈઝ ઓફ સેન્ચુરી એવોર્ડથી નવાજશે.
ASSOCHAMની સ્થાપના દેશના તમામ ક્ષેત્રોના ચેમ્બરોએ 1920માં કરી હતી.જેના હેઠળ 400થી વધુ ચેમ્બર ઓફ વ્યાપાર સંધ આવે છે. દેશભરમાં ASSOCHAMના સભ્યોની સંખ્યા 4.5 લાખથી પણ વઘુ છે.