ETV Bharat / bharat

મોદી Man vs Wildના બેયર ગ્રિલ્સ સાથે ખેડશે જંગલનો પ્રવાસ, ગ્રિલ્સે વીડિયો કર્યો શેર - બેયર ગ્રિલ્સ

ઉત્તરાખંડઃ Man vs Wildનાં એન્કર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં વડાપ્રધાન મોદી સાથેના કાર્યક્રમનું ટ્રીઝર રજૂ કર્યું છે. ગ્રિલ્સે લખ્યું કે, દુનિયાના 180 દેશોને વડાપ્રધાન મોદીનો ક્યારેય ન જોયેલો અંદાજ જોવા મળશે.

pm modi
author img

By

Published : Jul 29, 2019, 1:44 PM IST

Updated : Jul 29, 2019, 1:54 PM IST

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સરપ્રાઈઝ લઈને સામે આવ્યાં છે. ડિસ્કવરીના ‘Man vs Wild’ના એક ભાગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેયર ગ્રિલ્સ સાથે કેટલાક સાથે કેટલાંક એડવેન્ચર કરતા જોવા મળશે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વડાપ્રધાન મોદી એક ઘટાદાર જંગલની સફરમાં નીકળ્યાં છે.

Man vs Wildના એન્કર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેનું ટ્રીઝર રજૂ કર્યું છે અને તેમણે લખ્યું છે કે, દુનિયાના 180 દેશોને વડાપ્રધાન મોદીનો ક્યારેય ન જોયેલો અંદાજ જોવા મળશે. તેઓ મારી સાથે ભારતના એક જંગલ વિસ્તારમાં ચાલશે, આ દરમિયાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના મુદ્દા પર વાતચીત કરશે.

બેયર ગ્રિલ્સે વીડિયો કર્યો શેર

આ એપિસોડનું 12 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે પ્રસારણ કરવામાં આવશે. તેમણે હાલ 45 સેકન્ડનો વીડિયો રજૂ કર્યો છે. જેમાં વડાપ્રધાન મોદી બેયર ગ્રિલ્સનું સ્વાગત કરતા જોવા મળી રહ્યાં છે.

‘Man vs Wild’ ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ છે. જે પર્યાવરણ અને પશુઓ વિશે આપવામાં આવતી જાણકારીને લઈ ફક્ત યુવાઓ નહીં પરંતુ તમામ વયના લોકોમાં લોકપ્રિય છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની પહેલા દુનિયાની અનેક મોટી હસ્તીઓ સોમેલ થઈ ચૂકી છે.

Intro:Body:

https://www.etvbharat.com/english/national/bharat/bharat-news/pm-modi-features-on-discoverys-man-vs-wild-tv-show/na20190729125127917

PM Modi to feature on Discovery's Man vs Wild TV show

Prime Minister Narendra Modi will be featuring on Discovery channel's Man versus Wild adventure TV show. The episode, showing Modi going on an adventure exploring the wilderness of the Uttarakhand, is likely to be aired on August 12 at 9 pm.

Uttarakhand: Prime Minister Narendra Modi will be featuring on Discovery channel's Man versus Wild TV show hosted by popular survival instructor Bear Grylls. The announcement was made by Grylls on July 29 via his Twitter handle, which said that he would be venturing into the wild with one of the "world's most powerful leaders".

In a clip of the show that was shared by Grylls on his Twitter account, PM Modi can be seen riding a small dinghy in a river along with the adventure travel show host in Uttarakhand.

In another scene, PM Modi is seen welcoming Grylls to India and holding up a weapon carved out of bamboo and other material collected from the forest and saying, "Main aapke liye isko mere paas rakhunga (I will keep this with me for you)."

To this, Grylls replies with a laughter, "You are the most important man in India, my job is to keep you alive."

The show has been shot as a means to promote awareness on animal conservation and environmental change.

The show will air on Discovery Channel on August 12 at 9 pm.

Conclusion:
Last Updated : Jul 29, 2019, 1:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.