ETV Bharat / bharat

ટ્રમ્પનું હિન્દીમાં ટ્વીટ- हम भारत आने के लिए तत्पर है - donald trump hindi twit

સમગ્ર ભારત દેશ ડોનાલ્ડ ટ્રમ્પની આતુરતાથી રોહ જોઈ રહ્યું છે. બધા લોકોમાં ઉત્સાહ અને ગર્વ જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનના ઉત્સાહ અને ગર્વને લઈ વડાપ્રધાન મોદી, CM વિજય રૂપાણી ટ્વીટ કર્યુ છે, જ્યારે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દીમાં ટ્વીટ કરી ઉમંગ દર્શાવ્યો છે.

donlad trump, narendra modi, vijayrupnai
namste trump
author img

By

Published : Feb 24, 2020, 11:14 AM IST

ન્યુઝ ડેસ્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડી જ ક્ષણોમાં ભારત પહોંચશે. ડોનાલ્ડ ટ્રમ્પના આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જેને લઈ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી બંનેએ ટ્વીટ કરી ટ્રમ્પના આગમનના ઉત્સુકતા વ્યક્ત કરી છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટૂંક સમયમાં જ ભારત પહોંચવાની ટ્વિટર દ્વારા જાણ કરી ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે આખું અમદાવાદ સજ્જ છે. નેતાઓ, કલાકારો સહિત સમગ્ર ભારતવાસીઓ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જલદી પહોંચવા આતુર છે. મહત્ત્વનું છે કે તેમણે હિન્દીમાં ટ્વિટ કર્યુ છે કે, "हम भारत आने के लिए तत्पर है. हम रास्ते मे है, कुछ ही घंटो मे सबसे मिलेंगे.( હું ભારત આવવા તત્ત્પર છું. હું રસ્તામાં જ છું, બસ થોડા કલાકોમાં ત્યાં બધાને મળીશ."

  • हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते में हैँ, कुछ ही घंटों में हम सबसे मिलेंगे!

    — Donald J. Trump (@realDonaldTrump) February 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની આતુરતા વ્યક્ત કરી છે. પીએ મોદીએ ટ્વિટ કર્યું કે, "ભારત તમારી રાહ જોઈ રહ્યું છે, જલ્દી મળીએ.."

જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાના ગુજરાત પ્રવાસ પર ઉત્સાહ દર્શાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.